ઉત્તર કોરિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: ps:شمالي کوريا
લીટી ૭૦:
== ઇતિહાસ ==
 
સન્ ૧૯૦૫માં રુસો-જાપાન યુદ્ધ બાદ જાપાન દ્વારા કબ્જો કરાયા પહલા પ્રાયદ્વીપ પર કોરિયાઈ સામ્રાજ્ય નું શાસન હતું. સન્ ૧૯૪૫માં દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી આ સોવિયત સંઘ અને અમેરિકા ના કબ્જા વાળા ક્ષેત્રોં માં વહેંચી દેવાયું. ઉત્તર કોરિયા એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની પર્યવેક્ષણ માં સન્ ૧૯૪૮ માં દક્ષિણ માં થયેલ ચુંટણીમાં ભાગ લેવાથી ઇનકાર કરી દીધો, જેના પરિણામસ્વરૂપ બે કબ્જા વાળા ક્ષેત્રોમાં અલગ કોરિયાઈ સરકારોનું ગઠન થયું. ઉત્તર અને દક્ષિણ કોરિયા બનેં એ પૂરા પ્રાયદ્વીપ પર સંપ્રભુતા નો દાવો કર્યો જેને પરિણામ સન્ ૧૯૫૦માં કોરિયાઈ યુદ્ધ ના રૂપમાં થયું. સન ૧૯૫૩માં થયેલ યુદ્ધવિરામ બાદ લડ઼ાઈ તો ખતમ થઈ ગઈ, પણ બનેં દેશ હજી પણ આધિકારિક રૂપથી યુદ્ધરત છે, કેમકે શાંતિસંધિ પર ક્યારેય હસ્તાક્ષર નથી કરાયા. બનેં દેશોં ને સન્ ૧૯૯૧ માં સંયુક્ત રાષ્ટ્ર માં સ્વીકાર કરાયા. ૨૬ મે ૨૦૦૯ માં ઉત્તર કોરિયા એ એકતરફી યુદ્ધવિરામ પાછું લઈ લીધું. હેલો ^ ^
 
[[શ્રેણી:ભૂગોળ]]