ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૭૮:
 
==ઈતિહાસ==
ઓઝોન વાયુની શોધ ઇ.સ. ૧૮૪૦મા [[સ્વિત્ઝર્લેન્ડ]]ના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ શહેરમાં કરી. તેમણે જણાવ્યું કે પાણીનાં વિધુત વિઘટન દરમ્યાન આવતી વાસ બે વિધુત ધ્રુવ વચ્ચે થતા તણખાઓને કારણે છે<ref> Rubin M. B. (2001), History of ozone. The shoeben period 1838-1868, Bull. Hist. Chem., vol. 26 </ref>. તેમણે આ શોધ વૈજ્ઞાનીક જગત સામે રાખતી વખતે જણાવ્યુ કે આ ગંધ વિધુત વિઘટન માટેના પ્રવાહી કે તેની અશુધ્ધીઓ પર આધાર નથી રાખતી આથી તેનું ઉદ્ગમ હવામાં મોજુદ વાયુઓના વિધુત વિઘટન દ્વારા ઉત્પન્ન થતા વાયુમાં હોવુ જોઇએ. તેનું નામ તેની વિલક્ષણ ગંધ માટેના ગ્રીક શબ્દ ઓઝેઇન પરથી રાખવામાં આવ્યું છે. તેના અણુરૂત્રનીઅણુસૂત્રની શોધ ઇ.સ. ૧૮૬૫માં જેક્સ-લુઇસ સોરેટે કરી.
 
ઇ.સ. ૧૮૭૮માં વૈજ્ઞાનિક કોર્નુએ જણાવ્યુ કે પૃથ્વીની સપાટી પર મળતા સૂર્ય પ્રકાશના તરંગોમાં પારજાંબલી કિરણોના ન હોવા માટે વાતાવરણમાં પ્રકાશનું અવશોષણ જવાબદાર છે. ઇ.સ. ૧૮૮૦માં વૈજ્ઞાનિક હાર્ટલે એ શોધ કરી કે ઓઝોન વાયુ ૨૧૦થી ૩૨૦ નેનોમીટર તરંગલંબાઇના વિધુતચુંબકીય તરંગોનું અવશોષણ કરે છે, જે કોર્નુએ જણાવેલા વાતાવરણમાં પ્રકાશના અવશોષણ માટે જવાબદાર છે.
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ