કુદરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Gubot (talk)દ્વારા ફેરફરોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
નાનું Dsvyas (talk)દ્વારા ફેરફરોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
લીટી ૧:
કુદરતને ઓળખો, [[સ્વિકારો]સ્વિકાર ] અને અનુસરો..
કુદરત મહાન કલાકાર છે. કુદરત મહાન ઇજનેર છે.
કુદરત મહાન ચિકિત્સક છે. કુદરત મહાન [[શિક્ષક]] છે.
લીટી ૧૪:
 
કુદરત વિરાટ અને સુક્ષ્મ બન્ને ક્ષેત્રમાં પારંગત છે.
જો આપણી પાસે થોડા હજાર વારના બંગલો હોય તો આપણને ખુબ અભિમાન આવે છે. હવે જરા એ બંગલો આપણા શહેરની સરખામણીમાં કેઽલો નાનો છે તેનો વિચાર કરી જુઓ. વળી, આ શહેર દેશની સરખામણીમાં કાંઈ જ નથી. અને આ દેશ પ્રુથ્વીનો સુક્ષ્મભાગ છે. આ [[પ્રુથ્વી]પ્રુથ્વ ] [[આકાશગંગા]]નો એક નાનો અંશ છે અને કુદરતે આવી અગણિત આકાશગંગા બનાવેલ છે.
આમ કુદરતની વિરાટતા સમજવા આપણી બુદ્ધિનું કોઇ ગજું નથી.
અરે આપણે બનાવેલ માપ પણ ટુંકા પડે આથી બે [[ગ્રહ]] વચ્ચેનું અંતર માપવા [[પ્રકાશવર્ષ]]નો ઉપયોગ કરવો પડે છે. અહીં મીટર-કિલોમીટર ઘણાં જ ટુકા પડે.
એક પ્રકાશવર્ષ એઽલે [[પ્રકાશકિરણે]પ્રકાશકિરણ ] એક વર્ષની સફરમાં કાપેલ અંતર.
આ જ વસ્તુ સુક્ષ્મતાની બાબતમાં પણ લાગુ પડે.....
 
આપણું [[માનવ શરીર]શરી ] પણ કુદરતની અદભુત કરામત છે.પ્રત્યેક શરીર એક સ્વનિયંત્રિત, સ્વનિર્ભર કારખાનુ છે, જે અટક્યા વગર વર્ષો સુઘી ચાલ્યા જ કરે.....