વાદળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.6.5) (રોબોટ ઉમેરણ: ps:ورېځ
No edit summary
લીટી ૧:
[[Image:Img20050526 0007 at tannheim cumulus.jpg|thumb|right|વાદળ]]
'''વાદળ''' હવા માં તરતાં પાણી ના રેણુ કે બરફના કણો નો સમુહ છે. વૈજ્ઞાનીક ભાષામાં વાદળ હવા અને પાણી કે બરફ નું કલીલ દ્રાવણ છે. વાદળો નો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવા માં આવે છે. જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઇ જાય છે ત્યારે બાષ્પ હવામાં મૌજુદ કણો ઉપર જામી ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. અને જો તાપમાન વધુ પડતુ ઠંડુ હોયતો પાણીનું ટીપું બરફ કણમાં ફેરવાય છે.
'''વાદળ''' એ [[જળ| પાણી]]નું બાષ્પ રૂપ છે. વાદળ [[સૂર્ય]]ના તાપથી ધરતી પર રહેલા પાણીનું બાષ્પીભવન થવાથી બને છે.
 
== વાદળના પ્રકારો ==
 
"https://gu.wikipedia.org/wiki/વાદળ" થી મેળવેલ