રોટલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Very Small change , just changed "jodni" of ghav |
નાનું Due to mistake in last change , i once again wrote |
||
લીટી ૪:
==[[ગુજરાત]]માં રોટલી બનાવવાની પદ્ધતિ==
[[
રોટલીનાં ઘણાં અલગ-અલગ પ્રકાર છે જેમકે, બેપડી, ચોપડી, ફુલ્કા, રુમાલી, તંદુરી વગેરે. રોટલી કેરીનાં રસ સાથે ખાવામાં આવે છે જેમાં બે પડ હોય છે. રોટલી એ ગુજરાતીઓનું કાયમી ભોજન છે. રોટલી થોડી જાડી બને તો તેને [[ભાખરી]] પણ કહે છે જે બનાવવા માટે મોયણ (તેલ)ની જરૂર પડે છે તેમ જ ભાખરીનો લોટ કઠણ બાંધવો પડે છે.
|