Content deleted Content added
લીટી ૮૦૭:
ભાઈશ્રી, તાજે તરમાં એક અજ્ઞાત સભ્ય દ્વારા અણિયોડ નામે એક લખાયો છે. વિકી પર પહેલેથી [[અણીયોર (તા. માલપુર)]] નામે લેખ છે. શું આ બંને એક જ હશે? અને હોય તો તેમને જોડી દેવા જોઈએ. --[[સભ્ય:Sushant savla|sushant]] ૧૩:૪૫, ૩ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
:અણિયોડ નામે એક ગામ તલોદ તાલુકામાં છે, જેનું નામ અહીં અણીઓદ તરીકે લખવામાં આવેલું હતું. મેં તેને સુધાર્યું છે. મારા મતે તે જ આ ગામ હોવું જોઈએ. લેખ બનાવનાર આઈ.પી. એડ્રેસ પર સંદેશો તો મુક્યો છે. જોઈએ હવે ત્યાં કોઈ જવાબ મળે છે કે નહી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૫૦, ૪ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
 
==પાના પરથી સંરક્ષણ વિકલ્પ હટાવવા વિનંતી==
 
[[ગૂગલ અર્થ]] પરથી સંરક્ષણ વિકલ્પ હટાવવા
હું તમને વિનંતી કરૂં છું. હું તે પાનુ એડિટ કરવા માંગુ છું. (ખોટી જોડણી માટે માફ કરજો.)
 
== I am a user limited by local language skills==