વિકિપીડિયા ચર્ચા:પ્રબંધક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૩:
::અસ્પષ્ટ વાક્ય બદલ સોરી ! આ લેખ /પરિયોજનાનુ પાનુ ડાબી બાજુ પર જુદી જુદી ભાષાઓની યાદી બતાવે છે. તેમાં English અને અન્ય ભાષાઓ પર ક્લિક કર્યુ તો પાનુ ભરીને જુદી માહિતી જોવા મળી. મને લાગે છે કે English તથા અન્ય ભાષાઓની કડીઓ કાઢી નાખવી જોઈએ અથવા લેખ આ કડીઓને અનુરૂપ બનાવવો જોઈએ. -- [[સભ્ય:Gujnim|Gujnim]] ૧૦:૪૮, ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
:::હવે સમજાયું. થોડું ઘણું અંગ્રેજીને મળતું આવે એવું કર્યું છે, જોઇ જોશો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૩૫, ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
 
== પ્રબંધક બનવાની પ્રક્રિયા ==
ગુજરાતી વિકી નાં પ્રબંધક બનવાની પ્રક્રિયા સમજાવવા વિનંતી. - દીપ ઓડ
Return to the project page "પ્રબંધક".