ગૌમુખ (સોનગઢ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''ગૌમુખ''' એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ...
 
No edit summary
લીટી ૧:
'''ગૌમુખ''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[તાપી જિલ્લો| તાપી જિલ્લા]]માં આવેલા [[સોનગઢ| સોનગઢ તાલુકા]]માં આવેલું એક રમણીય આસ્થાનું સ્થળ છે. આ સ્થળ સોનગઢથી ઓટા ([[ડાંગ જિલ્લો | ડાંગ]]ના જગલ તરફ) જતાં રસ્તામાં જંગલમાંજંગલની વચ્ચે આવે છે., જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે. એક માન્યતા મુજબ તે દેવતાઓની ગાય છે.
<gallery>
ચિત્ર:Gaumukh1.jpg|ગૌમુખ માંથી નીકળતુનીકળતું પાણી
ચિત્ર:Gau_mukh.jpg|પૌરાણીક ગાયની પ્રતીમાપ્રતિમા પાણીના ઝરા પાસે
</gallery>
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:તાપી જિલ્લો]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]