Content deleted Content added
નવું પાનું : {{userboxtop | bordercolor = blue | backgroundcolor = #F0FFFF | align = right | toptext = User information | extra-css = }} {{babel|gu|hi-3|en-4}} {| cellspacing="0...
(કોઇ તફાવત નથી)

૧૩:૩૧, ૨૯ જાન્યુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

User information
Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
en-4 This user speaks English at a near-native level.
Search user languages
આ સભ્ય IRC પર સક્રિય છે
સભ્યનામ:Dhaval.
આ સભ્ય હિંદુ છે.

ધવલ સુધન્વા વ્યાસ આ મારૂ પુરુ નામ છે. એક ગુજરાતી હોવાને નાતે નામ અને અટકની વચ્ચે પિતાનું નામ લખવામાં મને જરા પણ સંકોચ નથી, બલ્કે ગર્વ છે. મારો ભાષા સાથેનો પ્રેમ તો ઘણો જૂનો છે, પણ વિદેશની ધરતિ પર વસ્યા પછી વધુ ગાઢ થઇ રહ્યો છે. મારો જન્મ અમદાવાદ શહેરનાં ખાડીયા વિસ્તારની નાના સુથારવાડાની પોળ (ખરેખર તો નાનો સુથાર વાડો નામ હતું)માં થયો હતો જ્યાં મે મારૂ બાળપણ વિતાવ્યું અને પછી વસ્ત્રાપુર જઇ વસ્યા. ૨૦૦૫ ની આખરમાં હું લંડન આવ્યો ત્યારથી અહીં જ છું. મારી લેખનની ભાષા ક્યારેય સારી નહોતી, ખાસ કરીને અક્ષરોમાં હું ગાંધીજીને પણ સારા કહેવડાવતો હતો અને જોડણીની ભુલો તો ખરી જ. લેખનનું મારુ જ્ઞાન તથા ભાષા પ્રત્યેનો પ્રેમ અને રુચી વધારવા માટે મારા એમ.એસ.સી. (M.Sc.) ના પ્રધ્યાપિકા (Professor) ડૉ. ભારતીબેન દેશપાંડેનો હું હંમેશા ઋણી રહીશ. Being a Gujarati, we use father's name as our middle name, and I am proud to still practice that. Though I loved Gujarati and had a vast vocabulary, my writing was not very good, especially I used to commit many grammatical, including spelling, mistakes and my handwritings were at times next to impossible to read.


ઉપયોગી કડીઓ