કર્ણાટક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.6.4) (રોબોટ ફેરફાર: sa:कर्णाटकम्
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:IndiaKarnatakaKarnataka in India (disputed hatched).pngsvg|200px|right|]]
'''કર્ણાટક''' દક્ષિણ-[[ભારત]]ના ચાર રાજ્યોમાં નું એક છે. તેનું પાટનગર [[બૅંગલોર]] છે. આ રાજ્યની મુખ્ય ભાષા [[કન્નડ ભાષા]] છે. [[૧૯૭૦]] સુધી આ રાજ્ય મૈસુર રાજ્યના નામે ઓળખાતું હતું, પણ હવે તેમાં અસલ મૈસુર રાજ્ય ઉપરાંત આજુબાજુના રાજ્યોમાંથી ભેગા કરાયેલા કન્નડ બોલીની બહુમતી વાળા પ્રદેશોનો ઉમેરો કરાયો હતો.