મકરપુરા (તા. વડોદરા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
typing , do not delete or edit
continuing editing
લીટી ૭:
===નાગરિક-ઇતિહાસ===
''નોંધ -> આ ફકરા (નાગરિક-ઇતિહાસ) પુરતું મકરપુરાં ને મકરપુરાનું મુખ્ય ગામ સમજવૂં''
:વડોદરામાં આવેલ મકરપુરા એ વડોદરાનો અવિભાજ્ય અંગ છે. તેથી વડોદરાનાં ઇતિહાસ સાથે મકરપુરા નો ઇતિહાસ ગાઢ રીતે જોડાયેલ છે. જોકે એવું માનવામાં આવે છે કે, અત્રે ઉલ્લેખનીય છે કે , વડોદરાની હદમાં હોવાથી વડોદરાનાં રાજવી નું જ મકરપુરામાં શાસન રહેતું. મહારાજા સયાજીરાવ ગાયેકવાડે વડોદરાની જેમ જ મકરપુરાનો પણ ઘણો વિકાસ કરેલ, જેમાં "રાણી ચિમનાબાઇ મહેલ" અને સેનાપતી નાં મહેલ મુખ્ય છે.
 
:મકરપુરાનાં રાજપુતો,પટેલ,અમીનો તથા ઓડોની સામુહિક વસ્તી ઘણી હોવાં છતાં મકરપુરાં ગામમાં કોઇ જાતિનાં લોકોને મુખ્ય ગણાવી શકાય નહીં , કેમ કે મકરપુરામાં ઘણી બધી જાતીનાં તથા ધર્મનાં લોકો વસે છે , તદુપરાંત અન્ય રાજ્યોમાં થી આવેલા લોકોની પણ ઘણી એવી વસ્તી છે. મકરપુરામાં કોઇ ૧ જાતીનાં લોકોની બહુમતી નથી , પરતું શહેરી વિસ્તારની હદમાં હોવાથી વિવિધતાથી ભરપુર આ નગર છે. જોકે ધર્મની વાત કરવામાં આવે તો હિન્દુઓની વસ્તી ૮૫% - ૯૦% કે તેથી વધુ હોવનું અનુમાન છે.જૈન તથા સ્વામિનારાયણ સંપ્રદાય માં માનતા પણ ઘણા લોકો છે.
====ઓડો નું આગમન====
અહિં ઓડ જાતિનાં ઘણા લોકો પશિચ્મ ભાગમાં રહે છે. પ્રાત્પ માહિતી મુજબ મકરપુરાના ઓડો [[પાદરા]] નજીક આવેલાં દરાપુરા ગામનાં વતની છે. ત્યાંથી પછી તેઓને અહિંયા આવેલ ૧ ઓડ દ્વારા બોલાવવામાં આવતા તેઓ અહિં જ રહી ગયા હતાં.
 
અહિં ઓડ જાતિનાં ઘણા લોકો પશિચ્મ ભાગમાં રહે છે. પ્રાત્પ માહિતી મુજબ મકરપુરાના ઓડો [[પાદરા]] નજીક આવેલાં દરાપુરા ગામનાં વતની છે.
વડોદરામાં આવેલ મકરપુરા એ વડોદરાનો અવિભાજ્ય અંગ છે. તેથી વડોદરાનાં ઇતિહાસ સાથે મકરપુરા નો ઇતિહાસ ગાઢ રીતે જોડાયેલ છે. જોકે એવું માનવામાં આવે છે કે, અત્રે ઉલ્લેખનીય છે કે , વડોદરાની હદમાં હોવાથી વડોદરાનાં રાજવી નું જ મકરપુરામાં શાસન રહેતું. મહારાજા સયાજીરાવ ગાયેકવાડે વડોદરાની જેમ જ મકરપુરાનો પણ ઘણો વિકાસ કરેલ, જેમાં "રાણી ચિમનાબાઇ મહેલ" અને સેનાપતી નાં મહેલ મુખ્ય છે.
 
==ઉધોગ તથા જી.આઇ.ડી.સી.==
મકરપુરાનાં આશરે ૩.૧૨૧ કિમી સ્કેવર (3120627.332 m² તથા 771.124 Acres ) વિસ્તારમાં ફેલાયેલ મકરપુરા જી.આઇ.ડી.સી. એ મકરપુરા ને પ્રસિધ્ધિ અપાવી છે.મકરપુરા નાં મોટા ભાગનાં લોકોને જી.આઇ.ડી.સી. રોજગાર પુરો પાડે છે. જી.આઇ.ડી.સી. મકરપુરાનો મોટો વિસ્તાર રોકે છે. જી.આઇ.ડી.સી. ના કારણે બધા જ પ્રકારનાં ઉત્પાદનો મકરપુરાં મા સસ્તા તથા પુરતાં પ્રમાણમાં ઉપ્લબધ થાય છે.મકરપુરાંમાં જમીનાં ભાવ "[[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] - નેશનલ હાઇ-વે નં. ૮ " તથા કોર્પોરેશન હદ નાં કારણે ઘણાં ઉંચકાયા છે. એબીબી , કોનમેટ , એરડા (ઇરડા - ERDA - Elecrtice Reseach & Devlopment Association ) , ફેગ (એફએજી) , પેનાસોનીક જેવી મલ્ટીનેશનલ કંપનીઓનાં કારણે મકરપુરાં નું ઘણું મહત્વ છે. આ કંપનીઓએ મકરપુરા ને ઉંચું જીવનધોરણ પણ બક્ષ્યું છે.નોંધનીય છે કે મકરપુરામાં "ભારતીય વાયુસેના"ની શાખા કાર્યરત છે.
 
==ભૂપુષ્ટ તથા વાતાવરણ==
===ભૂપુષ્ટ===
મકરપુરા (સમગ્ર) ની સિમાઓ ઉત્તરમાં માંજલપુર , પુર્વ તથા પુર્વોત્તરમાં [[તરસાલી]] , દક્ષિણમાં [[માણેજા]] દક્ષિણ, દક્ષિણ-પુર્વ તથા દક્ષિણ - પશિચ્મનાં થોડા ભાગમાં [[જામ્બુવા]] સાથે જોડયેલી છે.પશિચ્મમાં આ સિમાઓ [[વડસર]],[[કલાલી]] તથા [[તલસટ]] સાથે જોડયેલી છે. મકરપુરા નું ક્ષેત્રફળ આશરે ૧૩.૬૦૬ કિમી સ્કેવર (13606102.170 m² તથા 3362.141 Acres ) છે. મુખ્ય મકરપુરા ગામનું ક્ષેત્રફળ આશરે ૧.૧૮૫ કિમી સ્કેવર (1184943.967 m² તથા 292.806 Acres ) છે. ઉપમુખ્ય મકરપુરા ગામ (મુખ્ય મકરપુરા સાથે)નું ક્ષેત્રફળ આશરે ૨.૭૦૬ કિમી સ્કેવર ( ૨.૫૦૦ થી ૩.૦૦૦ કિમી સ્કેવર) (2705658.385 m² તથા 668.583 Acres ) છે. નોંધનિય છે કે , મકરપુરા જી.આઇ.ડી.સી. આશરે ૩.૧૨૧ કિમી સ્કેવર (3120627.332 m² તથા 771.124 Acres )માં ફેલાયેલ છે. મકરપુરામાં ૧ મોટું તળાવ પણ આવેલું છે.
 
===વાતાવરણ===
મકરપુરામાં મુખ્યત્વે તાપમાન તથા વરસાદ વડોદરા શહેરની માફક જ રહે છે.જોકે પ્રદૂષણ જી.આઇ.ડી.સી નાં કારણે જી.આઇ.ડી.સી ની આસપાસ નાં વિસ્તારો માં વધુ અનુભવાય છે. પરંતુ, વુક્ષોનાં કારણે થંડક અને શુધ્ધતા અનુભવાય છે.
 
==શાસન વ્યવસ્થા==
==
મકરપુરા વડોદરા કોર્પોરેશન ની હદમાં આવતું હોવાથી તેનો વહિવટ [http://en.wikipedia.org/wiki/Vadodara_Mahanagar_Seva_Sadan વડોદરા મહાનગર સેવા સદન] કરે છે. થોડા સમય પહેલાં થયેલી સ્થાનિક ચૂંટણીઓમાં બધાં જ વોર્ડમાં આ એક જ વોર્ડ એવો છે જ્યાં [[કોંગ્રેસ]] ની આખેઆખી પેનલે જીત પ્રાપ્ત કરી હોય. જોકે આ વિસ્તાર કોઇ એક પક્ષનો ગઢ ગણાતો નથી.અહિંયા બંને પક્ષોનું લગભગ સમાન પ્રભુત્વ દેખાય છે(૩૫-૬૫%). અહિંના કોર્પોરેટર એ કોર્પોરેશનાં વિરોધ પક્ષનાં નેતા પણ છે.