મકરપુરા (તા. વડોદરા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૪:
==ઉધોગ તથા જી.આઇ.ડી.સી.==
મકરપુરાનાં આશરે ૩.૧૨૧ કિમી સ્કેવર (3120627.332 m² તથા 771.124 Acres ) વિસ્તારમાં ફેલાયેલ મકરપુરા જી.આઇ.ડી.સી. એ મકરપુરા ને પ્રસિધ્ધિ અપાવી છે.મકરપુરા નાં મોટા ભાગનાં લોકોને જી.આઇ.ડી.સી. રોજગાર પુરો પાડે છે. જી.આઇ.ડી.સી. મકરપુરાનો મોટો વિસ્તાર રોકે છે. જી.આઇ.ડી.સી. ના કારણે બધા જ પ્રકારનાં ઉત્પાદનો મકરપુરાં મા સસ્તા તથા પુરતાં પ્રમાણમાં ઉપ્લબધ થાય છે.મકરપુરાંમાં જમીનાં ભાવ "[[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] - નેશનલ હાઇ-વે નં. ૮ " તથા કોર્પોરેશન હદ નાં કારણે ઘણાં ઉંચકાયા છે. એબીબી , કોનમેટ , એરડા (ઇરડા - ERDA - Elecrtice Reseach & Devlopment Association ) , ફેગ (એફએજી) , પેનાસોનીક જેવી મલ્ટીનેશનલ કંપનીઓનાં કારણે મકરપુરાં નું ઘણું મહત્વ છે. આ કંપનીઓએ મકરપુરા ને ઉંચું જીવનધોરણ પણ બક્ષ્યું છે.નોંધનીય છે કે મકરપુરામાં "ભારતીય વાયુસેના"ની શાખા કાર્યરત છે.
 
એ વાત જાણીતી છે કે [[ગુજરાત]] હવે ઓટો-મોબાઇલ હબ તરીકે ઉભરી રહ્યું છે. અહિંયા એ વાત નોંધવી ઘટે કે મકરપુરા વડોદરાં નાં "ઓટો-મોબાઇલ'સ શો રૂમ" નાં હબ તરીકે વિકાસ કરી રહ્યું છે. આ નાનકડા વિસ્તારમાં ઘણા શો-રૂમો બન્યાં છે. જેમ કે,
*મારૂતિ સુઝુકી
*ટોયોટા
*હીરો મોટો-કોર્પ
વગેરે.
 
==ભૂપુષ્ટ-રહેણાંક વિસ્તાર તથા વાતાવરણ==