નલિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''અબડાસા-નલિયા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]ના અબડાસા તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે. અબડાસા એ રાજપુત શુરવીર અબડા અડભંગનાં નામ પરથી પડેલું છે. લોકવાયકા પ્રમાણે, અબડા અભડંગે માથું વઢાઈ જતાં, ૭૨ દિવસ સુધી ફક્ત ધડથી દુશ્મનો સામે યુદ્ધ કરી પોતનું બલિદાન આપ્યું હતું. આ સુરવિરનીશુરવિરની ભુમિભૂમિ, અબડાની ભુમિને, અબડાસા તરિકે ઓળખવામાં આવે છે. તાલુકાની મુખ્ય કચેરીઓ નલિયામાં છે.
 
{{સબસ્ટબ}}