કુરાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.6.5) (રોબોટ ઉમેરણ: as:কোৰান
લીટી ૧૧:
 
===પયગંબર કાળ===
[[ચિત્ર:FirstSurahKoran.jpg|150px|thumb|left|કુરાનનું પહેલું પ્રકરણ - આ પાનુ અરેબીકમાં લખવામાં આવ્યું છે.]]ઇસ્લામિક માન્યતા અનુસાર પયગંબર મુહમ્મદનેમુહમ્મદ(સ્.અ.વ્.) ને કુરાનની પ્રથમ વહી તેમના પર્વતો પરનાં એકાંતવાસ દરમ્યાન ગાર-એ-હીરામાં પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ, તેમણે ત્રેવીસ વર્ષના સમયગાળા સુધી કુરાનને લગતી વહી કે સાક્ષાત્કાર મેળવ્યો. હદિસ અને મુસ્લિમ ઇતિહાસ મુજબ, પયગંબર મુહમ્મદે મદિના હિજરત કર્યા બાદ સ્વતંત્ર મુસ્લિમ સમુદાયની રચના કરી, તેમણે નોંધપાત્ર સંખ્યામાં સહાબાને આદેશ આપ્યો કે કુરાનનો પાઠ કરવો અને કાયદા શીખવા તેમજ શીખાવવા, કે જે દરરોજ જાહેર કરવામાં આવતાં હતા. માર્ગદર્શકો જે કુરાન નો પાઠ કરવામાં રોકાયેલ હતા તેઓ કારી તરીકે ઓળખાતા હતા. જોકે મોટાભાગના સહાબા વાંચવા અથવા લખવામાં અસમર્થ હતા, તેઓને યુદ્ધકેદીઓમાંથી સમય સરળ લેખન શીખવા આદેશ આપ્યો હતો. આમ સહાબાનું એક સમૂહ ક્રમશઃ શિક્ષિત બન્યું હતું. કારણ કે તે શરૂઆતમાં તે બોલવામાં આવતું હોઇ, કુરાન તકતીઓ પર, પહોળા અને સપાટ ખજુરીના પાન પર નોંધવામાં આવ્યું હતુ,
મુસ્લિમો માને છે કે મોટા દેવદૂત, જીબ્રઇલે [[મહંમદ પયગંબર]]ને હીરા પહાડની ગુફામાં ત્રેવીસ વર્ષો દરમ્યાન તેમના મૃત્યુ પર્યંત કુરાન આપ્યું હતું. કુરાન પયગંબરના જન્મ કાળ દરમ્યાન લખેલા પુસ્તકના રૂપમાં ન હતી પણ મૌખિક પાઠ તરીકે તેને યાદ રખાતી હતી. પયગંબરને લખતા કે વાંચતા નહોતું આવડતું અને મુસ્લિમોનું માનવું છે કે પયગંબરના મિત્ર [[અબુ બક્ર]] પયગંબરના જીવનકાળ દરમ્યાન કંઈક લખતા હતા. જ્યારે અબુ બક્ર ખલીફા બન્યા ત્યારે તેમણે કુરાનને પુસ્તકનું રૂપ આપ્યું હતું. ઊષમાન કે જેઓ ત્રીજા ખલીફા હતા, તેમણે કુરાનને ન લાગતી વળગતી ટિપ્પણીઓ તેમાંથી કઢાવી નાંખી હતી.