પાર્થિવ પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
લીટી ૩:
== કારકિર્દી પ્રારંભ ==
પાર્થિવ પટેલે ઈ. સ. ૧૯૯૬માં પોતાની શાળા તરફથી ક્રિકેટની રમત રમવાની શરૂઆત કરી હતી. પાર્થિવે પોતાની રમતશૈલી ઇયાન હૈલે અને [[એડમ ગિલક્રિસ્ટ|એડમ ગિલક્રિસ્ટ]]ની શૈલી અપનાવી પોતાની રમત નિખારતા રહેતા હતા. ઈ. સ. ૧૯૯૮માં એમની પસંદગી ગુજરાત અન્ડર- ૧૪ની ટીમ માટે કરવામાં આવી.<ref name="content-usa.cricinfo.com">[http://content-usa.cricinfo.com/india/content/story/100985.html ક્રિકઇન્ફો - પાર્થિવ પટેલ: યંગસ્ટર ડેસ્ટિન્ડ ફૉર ગ્રેટર હાઇટ્સ]</ref> પહેલી વાર ક્રિકેટજગતના પત્રકારો<ref>[http://content-usa.cricinfo.com/india/content/story/86165.html ક્રિકઇન્ફો - અ ન્યૂ ફ્લૉવર બ્લૂમ્સ ઇન ગુજરાત પી પટેલ]</ref>ની નજર પાર્થિવ પર ડિસેમ્બર ૨૦૦૦માં પડી, જ્યારે એણે મહારાષ્ટ્રની ટીમ સામે ગુજરાતની ટીમ તરફથી પશ્ચિમી ઝોન લીગ અન્ડર- ૧૬માં ખેલી રહ્યા હતા અને એક પ્રારંભિક બેટધર અને વિકેટકીપરના રૂપમાં એણે મેચ બચાવવા માટે ફોલો ઑન માટે વિવશ હોવા છતાં મેચના બન્ને દાવમાં એક-એક સદી બનાવી હતી, ૧૦૧ રન (૧૯૬ દડામાં) અને ૨૧૦ રન (૨૯૭ દડામાં).<ref>[http://www.cricinfo.com/db/ARCHIVE/2000-01/IND_LOCAL/U16/MERCHANT/WEST/MAHA-U16_GUJ-U16_MERCHANT-W_05-07DEC2000.html કોલ્હાપુર મા મહારાષ્ટ્ર અંડર-16 વર્સેસ ગુજરાત અંડર-૧૬, ૦૫-૦૭ ડિસેંબર ૨૦૦૦]</ref> ત્યારબાદ ૧૫ વર્ષની ઉમરમાં એને પશ્ચિમી ઝોન અન્ડર-૧૯ (U- ૧૯)ના સુકાની તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. અને પાર્થિવે [[ઇંગ્લૈંડ ક્રિકેટ ટીમ|ઇંગ્લૈંડ]] અંડર-૧૯ (U- ૧૯) ની સામે એક મેચ મા તેમનુ નેતૃત્વ કર્યુ.<ref>[http://content-usa.cricinfo.com/india/content/story/99828.html ક્રિકઇન્ફો - પાર્થિવ પટેલ: ઓનલી ફિફ્ટીન બટ ડ્રીમિંગ બિગ ઑલરેડી]</ref> ત્યાર બાદ ભારતીય U- ૧૯ માટે પણ તેમની પસંદગી થઈ, વિદ્યા નગર હાઈ સ્કૂલ મા ભણવા ઉપરાંત તેઓ પ્રશિક્ષક રૉજર બિન્ની
== સંદર્ભો ==
|