ગુરુત્વાકર્ષણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ગુરૂત્વાકર્ષણ નું નામ બદલી ને ગુરુત્વાકર્ષણ કરવામાં આવ્યું છે.: સાચી જોડણી (જોડણીકોષ, ભગોમં ...
નાનું લિંક અને જોડણી...
લીટી ૧:
==પ્રાથમિક માહિતી==
'''ગુરુત્વાકર્ષણ''' કુદરતી [[પરીબળપરિબળ]] છે, [[દળ]] ધરાવતા કોઇપણ પદાર્થો એક્બીજાને આકર્ષે છે. ગુરુત્વાકર્ષણ કોઇપણ પદાર્થના [[વજન]] પર અસર કરે છે (વજન = દળ x ગુરુત્વાકર્ષણ બળ). ગુરુત્વાકર્ષણ બળ વિષે સૌ પ્રથમ જાણ [[સર આઈઝેકઆઇઝેક ન્યુટન|સર આઈઝેકઆઇઝેક ન્યુટને]] કરી હતી. ન્યુટને ગુરુત્વાકર્ષણના ત્રણ નિયમો આપ્યાં છે, જેમાં પહેલો નિયમ ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા અને બીજો નિયમ ગુરુત્વાકર્ષણનુ મુલ્ય આપે છે.
 
ગુરુત્વાકર્ષણ બળ વગર જીવન શક્ય નથી. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને વાતાવરણનાં બંધારણમાં મહત્વનો ભાગ ભજવે છે. ગુરુત્વાકર્ષણ બળ [[પૃથ્વી]] તેમજ બીજા અવકાશી ગ્રહોને એક બીજા સાથેથી દૂર કે નજીક થવા દેતુ નથી.