બીજું વિશ્વ યુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: nn:Andre verdskrigen
No edit summary
લીટી ૧:
'''વિશ્વ યુદ્ધ 2''', અથવા '''બીજુ વિશ્વ યુદ્ધ''' <ref>કોમનવેલ્થ અને પશ્ચિમી રાષ્ટ્રોમાં અધિકૃત લશ્કરી ઈતિહાસ આ સંઘર્ષનો દ્વિતિય વિશ્વયુદ્ધ તરીકે ઉલ્લેખ કરે છે (દા.ત. [[સી.પી. સ્ટેસી]]નો ''દ્વિતિય વિશ્વયુદ્ધમાં કેનેડિયન લશ્કરનો અધિકૃત ઈતિહાસ'' ), જ્યારે કે યુનાઈટેડ સ્ટેટ્સનો અધિકૃત ઈતિહાસ વિશ્વ યુદ્ધ II, "વિશ્વ યુદ્ધ બે" બોલાય, તરીકે ઉલ્લેખ કરે છે. અન્ય દેશોના અધિકૃત ઈતિહાસના અંગ્રેજી અનુવાદો પણ અંગ્રેજીમાં દ્વિતિય વિશ્વ યુદ્ધ તરીકે ઉકેલાય છે, ઉદાહરણ તરીકે જર્મનમાં ''ઝ્વેઈટર વેલ્ટક્રેઈગ'' . બિન-અંગ્રેજી ભાષા ઉપયોગ દ્વિતિય વિશ્વ યુદ્ધ તરીકે જ અનુવાદ કરે છે, દાખલા તરીકે સ્પેનિશ ''સેગુંડા ગુએરા મુંડિઅલ'' અને ફ્રેન્ચ ''સેકન્ડ ગુએરે મોન્ડિઅલ''. આ શબ્દોનો "અધિકૃત" વપરાશ લોકપ્રિય વપરાશને માર્ગ આપી રહ્યો છે અને ઔપચારિક લશ્કરી ઈતિહાસમાં પણ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાઈ રહ્યા છે.</ref> (ટૂંકમાં જેને '''WWII''' અથવા '''WW2''' કહેવામાં આવે છે) એ વૈશ્વિક [[યુદ્ધ|લશ્કરી સંઘર્ષ]] હતો, જેમાં [[મહા શક્તિ]] સહિત [[વિશ્વયુદ્ધ IIમાં ભાગ લેનારા|વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો]]નો સમાવેશ થતો હતો. તેઓ બે વિરોધી લશ્કરી જોડાણોમાં વહેંચાઇ ગયા હતા: [[બીજા વિશ્વયુદ્ધના સાથી રાષ્ટ્રો|મિત્ર]] અને [[ધરી સત્તાઓ|ધરી]](શત્રુ). આ યુદ્ધમાં લશ્કરના 100૧૦ મિલિયનથીકરોડ થી વધુ લોકોની જમાવટ કરવામાં આવી હતી, જેને પગલે તે ઇતિહાસનું સૌથી વધુ વ્યાપક યુદ્ધ બન્યું હતું. "[[પૂર્ણ યુદ્ધ]]"ના તબક્કામાં ભાગ લેનાર અગ્રણી રાષ્ટ્રોએ તેમની સમગ્ર આર્થિક, ઔદ્યોગિક અને વિજ્ઞાની ક્ષમતાઓને યુદ્ધના પ્રયત્નમાં જોતરી હતી અને લશ્કરી તથા નાગરિક સ્રોત વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખી હતી.
 
[[વિશ્વયુદ્ધ II જાનહાનિઓ|70 મિલિયનકરોડ લોકો]]થી વધારે મરાયા હતા અને તેમાંથી મોટાભાગના નાગરિકો હતા, જેણે આને [[વિશ્વનો ઈતિહાસ|માનવ ઈતિહાસ]]નો સૌથી વધારે ભયંકર સંઘર્ષ બનાવ્યો હતો.
 
[[પોલેન્ડનું આક્રમણ (1939૧૯૩૯)|પોલેન્ડ પર જર્મનીનું આક્રમણ]] અને તેના પરિણામે [[બ્રિટિશ સામ્રાજય|બ્રિટિશ સામ્રાજ્ય]]ના મોટાભાગના રાષ્ટ્રો અને [[કોમનવેલ્થ રાષ્ટ્રો|કોમનવેલ્થ]] અને [[ત્રીજુ ફ્રેન્ચ રિપબ્લિક|ફ્રાન્સ]] દ્વારા [[જર્મની]] પર [[યુદ્ધની ઘોષણા]]ની સાથે સામાન્ય રીતે 1 સપ્ટેમ્બર 1939ને૧૯૩૯ ને યુદ્ધની શરૂઆત માનવામાં આવે છે. આ તારીખ પહેલા ઘણા રાષ્ટ્રો યુદ્ધની સ્થિતિમાં હતા અને [[માર્કો પોલો બ્રિજ ઘટના]] ([[રીપબ્લિક ઓફ ચાઇના|રાષ્ટ્રવાદી ચીન]] અને [[જાપાનનું સામ્રાજ્ય|જાપાન]] વચ્ચે લડાયેલ), સોવિયેત યુનિયન પર જર્મનીનું આક્રમણ ([[ઓપરેશન બાર્બાડોસા|ઓપરેશન બાર્બારોસા]]), અને [[દક્ષિણપૂર્વ એશિયા]]માં [[પર્લ હાર્બર પર હુમલો|પર્લ હાર્બર]] તથા બ્રિટિશ અને [[નેધરલેન્ડ્સ|ડચ]] વસાહતો જેવી ઘટનાના પગલે શરૂઆતમાં નહિ જોડાયેલા ઘણા રાષ્ટ્રો યુદ્ધમાં જોડાયા હતા.
 
1945માં૧૯૪૫ માં સાથી-મિત્ર રાષ્ટ્રોના વિજય સાથે યુદ્ધનો અંત આવ્યો. વિશ્વની [[સુપરપાવર|મહાસત્તા]]ઓ તરીકે [[સોવિયેત સંઘ|સોવિયેત યુનિયન]] અને [[અમેરિકા|યુનાઈટેડ સ્ટેટ્સ]]નો ઉદય થયો અને [[શીત યુદ્ધ|ઠંડા યુદ્ધ]]નો પાયો નંખાયો, જે આગામી 45૪૫ વર્ષ સુધી ચાલુ રહ્યુ. આવો અન્ય સંઘર્ષ ટાળવાના હેતુથી [[સંયુક્ત રાષ્ટ્રો|સંયુક્ત રાષ્ટ્ર]]ની સ્થાપના થઈ. [[સ્વ-નિર્ણય|સ્વ-નિર્ધાર]]ના સિદ્ધાંતની સ્વીકૃતિની સાથે એશિયા અને આફ્રિકામાં [[બિનસંસ્થાનીકરણ|સંસ્થાનવાદ દૂર કરવાની]] ઝુંબેશને વેગ મળ્યો જ્યારે કે [[પશ્ચિમી યુરોપ|પશ્ચિમ યુરોપે]] પોતે પણ [[યુરોપીયન એકીકરણ|એકીકરણ]] તરફ આગળ વધવા માંડ્યુ.
 
== ભૂતકાળ ==દેવોન્તે'એ હોલલાન્દ્ <sub>દેવોન્તે'એ હોલ્લન્દ્ સેર્વેવિવેદ્ થે વર્ વિથ્ ગ્રતે પ્રિદે</sub>
 
[[વિશ્વયુદ્ધ 1|વિશ્વ યુદ્ધ I]] [[વિશ્વયુદ્ધ 1ના૧ ના પરિણામો|પછીની ઘટનાઓમાં]] પરાજિત [[વિશ્વયુદ્ધ 1 દરમિયાન જર્મનીનો ઈતિહાસ|જર્મની]]એ [[વર્સેલ્સની સંધિ]] કરી.<ref>{{cite book|last=Hakim|first=Joy|title=A History of Us: War, Peace and all that Jazz|publisher=Oxford University Press|year=1995|location=New York|isbn=0-19-509514-6}}</ref> આના પરિણામે જર્મનીએ તેનો 14૧૪% જેટલો વિસ્તાર ગુમાવ્યો, અન્ય રાજ્યો સાથે જોડાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જર્મનીના સશસ્ત્ર દળોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી અને જંગી દંડ ફટકારવામાં આવ્યો. રશિયાના [[રશિયન ક્રાંતિ(1917૧૯૧૭)|ગૃહ યુદ્ધ]] ના કારણે [[સોવિયેત સંઘ|સોવિયેત યુનિયન]] ની રચના થઈ, જે ટૂંકા ગાળામાં [[જોસેફ સ્ટાલિન]]ના નિયંત્રણ હેઠળ આવ્યુ. ઈટાલીમાં [[બેનિટો મુસ્સોલિની|બેનિટો મુસોલિનિ]]એ "[[ઈટાલિયન સંસ્થાન સામ્રાજ્ય|નવા રોમન સામ્રાજ્ય]]."ની રચનાનું વચન આપી [[ફાસીવાદી]] [[સરમુખત્યાર]] તરીકે [[રોમ પર કૂચ|સત્તા કબજે કરી]] <ref>શો, એન્થની. ''વર્લ્ડ વોર 2 ડે બાય ડે '' (World War II Day by Day), p. 35.</ref> [[ચીન]] માં [[કુમિન્ટેન્ગ|કુમિટાંગ]] (કેએમટી) પક્ષે પ્રાદેશિક બળવાખોરો સામે[[ઉત્તરી સંઘ(1926–1927૧૯૨૬-૧૯૨૭)|એકીકરણ અભિયાન]] શરૂ કર્યુ અને 1920ના૧૯૨૦ના દસકાના મધ્ય સુધીમાં ચીનનું સાધારણ એકીકરણ કર્યુ, પરંતુ ટૂંક સમયમાં જ તે ભૂતપૂર્વ [[ચીની સામ્યવાદી]] પક્ષો સામેના [[ચીનનું ગૃહયુદ્ધ|ગૃહ યુદ્ધ]]માં સપડાયુ. ચીન પર લાંબા સમયથી પ્રભાવ ધરાવનાર [[શોવા જાપાનમાં સમાજવાદ-લશ્કરવાદ|લશ્કરીકરણ વધારી રહેલા]] [[જાપાનનું સામ્રાજ્ય|જાપાનીસ સામ્રાજ્ય]] 1931માં૧૯૩૧માં<ref>મીઅર્સ, રેમોન; પેટાઈ, માર્ક. ''ધી જાપાનીઝ કોલોનિલ એમ્પાયર, 1895–1945૧૮૯૫-૧૯૪૫'' (The Japanese Colonial Empire), p. 458.</ref> [[હાક્કો ઈચિઉ|એશિયા પર શાસનના અધિકાર]]ના પ્રથમ પગલા તરીકે [[મુકેડેન ઘટના|મુકડેન ઘટના]] નો ઉપયોગ કર્યો અને [[જાપાનનું ચીન પર આક્રમણ|મંચુરિયા કબજે]] કરવાના પગલાને ઉચિત ઠેરવવા પ્રયાસ કર્યો; બંને રાષ્ટ્રો 1933માં૧૯૩૩ માં [[ટાંગુ ટ્રુસ|તાંગ્ગુ ટ્રુસ]] સુધી [[જાન્યુઆરી 28૨૮ ઘટના|શાંઘાઈ]], [[રેહેનું યુદ્ધ|રેહે]] અને [[મહાન દીવાલનું સંરક્ષણ|હેબેઈ]] માં અનેક નાના-નાના યુદ્ધ લડ્યા . બાદમાં ચીનના સ્વયંસેવક દળોએ [[પેસિફિકેશન ઓફ મંચુકુઓ|મંચુરિયા]] અને [[અંતરિયાળ મોંગોલિયામાં પગલા (1933–1936૧૯૩૩-૧૯૩૬)|ચાહર અને સુઈયાન]]માં જાપાનના હુમલાઓનો પ્રતિકાર જારી રાખ્યો.
[[ચિત્ર:Reichsparteitag 1935 mod.jpg|thumb|left|125px|1935૧૯૩૫ ન્યુરેમબર્ગ રેલીમાં જર્મન ટુકડીઓ.]]
 
1923માં૧૯૨૩ માં [[બીયર હોલ બળવો|જર્મન સરકારને ઉખાડી ફેંકવાના નિષ્ફળ પ્રયાસ]] બાદ [[એડોલ્ફ હિટલર]] [[હિટલરની સત્તાનો ઉદય|1933માં જર્મનીનો નેતા]] બન્યો. તેણે [[લોકશાહી]] નાબૂદ કરી, [[નાઝીવાદ અને જાતિ|વિધ્વંસક જાતિઆધારિત વિશ્વ વ્યવસ્થાની સ્થાપના]]ને પ્રોત્સાહન આપતા ટૂંક સમયમાં જ પુનઃશસ્ત્રીકરણ અભિયાન શરૂ કર્યુ.<ref>વાઉક, હર્મન. ''ધી વિન્ડ્સ ઓફ વોર'' (The Winds of War), p. 72.</ref> આના કારણે અગાઉના યુદ્ધમાં ઘણી ખુવારી વેઠી ચૂકેલા ફ્રાન્સ, ઈટાલી અને યુનાઈટેડ કિંગડમ ચિંતામાં મૂકાયા તથા જર્મનીના કારણે તેમની વિસ્તારવાદની મહત્વાકાંક્ષા સામે જોખમ ઉભુ થતુ હોય તેવુ લાગ્યુ.<ref>બ્રોડી, જે. કેનેથ. ''ધી એવોઈડેબલ વોરઃ પીઅરે લેવલ એન્ડ ધી પોલિટિક્સ ઓફ રીઆલિટી, 1935–1936'' (The Avoidable War: Pierre Laval and the Politics of Reality), p. 4</ref> પોતાનું જોડાણ ટકાવી રાખવા [[ફ્રાન્કો-ઈટાલિયન સંધિ|ફ્રાન્સે ઈટાલીને ઈથોપિયામાં મનમાની કરવા મંજૂરી આપી]], કે જેના પર વિજય મેળવવાની ઈટાલીની ઈચ્છા હતી. 1935ના પ્રારંભમાં [[સારપ્રદેશ]] વિધિવત રીતે જર્મનીમાં જોડાયો અને હિટલરે વર્સેલ્સની સંધિ ફગાવીને પુનઃલશ્કરીકરણની શરૂઆત કરતા [[ભરતી]]ની શરૂઆત કરી ત્યારે પરિસ્થિતિ વધારે તણાવગ્રસ્ત બની. જર્મની પર નિયંત્રણ રાખવાના ઈરાદાથી યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ અને ઈટાલીએ [[સ્ટ્રેસા મોરચો|સ્ટ્રેસા મોરચા]]ની રચના કરી. [[ડ્રાંગ નાચ ઓસ્ટેન|પૂર્વીય યુરોપના મોટા વિસ્તાર કબજે કરવાના જર્મીના ધ્યેય]]થી ચિંતામાં મૂકાયેલ સોવિયેત યુનિયને ફ્રાન્સ સાથેના પરસ્પર સહકારની સંધિનો અંત લાવી દીધો.
 
જો કે [[ફ્રાન્સ-રશિયાની પરસ્પર સહકારની સંધિ|ફ્રાન્કો-સોવિયેત સંધિ]] અમલમાં આવતા પહેલા તે માટે [[લીગ ઓફ નેશન્સ|રાષ્ટ્ર સંઘ]]ની અમલદારશાહીની મંજૂરી જરૂરી હોવાથી તે બિલકુલ બિનઅસરકારક બની હતી.<ref>રેકોર્ડ, જેફરી. ''એપીસમેન્ટ રીકન્સીડર્ડઃ ઈન્વેસ્ટિગેટિંગ ધી માયથોલોજી એફ ધી 1930સ'' (Appeasement Reconsidered: Investigating the Mythology of the 1930s), p. 50.</ref><ref>માન્ડેલબૌમ, માઈકલ. ''ધી ફેટ ઓફ નેશન્સઃ ધી સર્ચ ફોર નેશનલ સીક્યુરિટી ઈન ધી નાઈન્ટિન્થ એન્ડ ટ્વેન્ટિએથ સેન્ચ્યુરીસ'' (The Fate of Nations: The Search for National Security in the Nineteenth and Twentieth Centuries), p. 96</ref> જૂન 1935માં યુનાઈટેડ કિંગડમે જર્મની પરના અગાઉના પ્રતિબંધો હળવા કરીને તેની સાથે સાથે [[એંગ્લો-જર્મન જલસેના સમજુતી|સ્વતંત્ર નૌકાદળ કરાર]] કર્યા. યુરોપ અને એશિયાના ઘટનાક્રમથી ચિંતિત યુનાઈટેડ સ્ટેટ્સે ઓગસ્ટમાં [[તટસ્થતા કાયદો|તટસ્થતા ધારો]] પસાર કર્યો.<ref>શ્મિટ્ઝ, ડેવિડ એફ. ''હેનરી એલ. સ્ટિમ્સોન: ધી ફર્સ્ટ વાઈસ મેન'' (The First Wise Man), p. 124.</ref> ઓક્ટોબરમાં ઈટાલીએ [[દ્વિતિય ઈટાલી-એબિસિનિયા યુદ્ધ|ઈથોપિયા]] પર આક્રમણ કર્યુ અને યુરોપીય રાષ્ટ્રોમાંથી માત્ર જર્મનીએ જ તેના આક્રમણને સમર્થન આપ્યુ. ત્યાર બાદ ઈટાલીએ [[ઓસ્ટ્રિયા]]ને સેટેલાઈટ રાજ્ય બનાવવાના જર્મનીના ધ્યેય સામેના વાંધા ફગાવી દીધા.<ref>કિટ્સન, એલિસન. ''જર્મની 1858–1990: હોપ, ટેરર, એન્ડ રીવાઈવલ'' (Germany 1858–1990: Hope, Terror, and Revival), p. 231.</ref>