પાકિસ્તાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ફેરફાર: bo:པ་ཀི་སི་ཐན
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Pakistan_orthographic_projectionPakistan in its region (claimed and disputed hatched).svg|thumb|300px|પાકિસ્તાનનું દુનિયામાં સ્થાન, ઉત્તરના કેટલાક ભાગની માલિકિ અંગે ભારત સાથે વિવાદ ચાલે છે.]]
'''પાકિસ્તાન''' [[દક્ષિણ એશિયા]]માં સ્થિત દેશ છે. [[ભારત]], [[ઈરાન]], [[અફઘાનિસ્તાન]] અને [[ચીન]], પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ [[કરોડ]]ની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસતીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન [[ઈંડોનેશિયા]] પછી વિશ્વનું બીજું સૌથી મોટું [[મુસ્લિમ]] રાષ્ટ્ર છે.