Content deleted Content added
લીટી ૧,૦૧૨:
 
Hi Dhaval bhai. Sushantbhai, Tekina, Me bhulthi bijana name a/c kholi didhu chhe. tena mate hu khub j dilgir chhu. hu te A/c ane lekho delete karva magu chhu. to krupa kari mane help karo please. hu fari aavi bhul nahi karu.please................Shailesh Prajapati
 
==Happy Birthday==
[[File:Happy Birthday!.png|thumb|right|200px|Dhavalbhai, Many Many Happy Returns of The Day!]]
ધવલભાઈ, હરે કૃષ્ણ...સીતારામ...જય માતાજી... જન્મ દિવસ મુબારક, જીવનનાં દરેક ક્ષેત્રોમાં તમે પ્રગતિ કરો તેમજ આનંદમય જીવન જીવો તેવી ગુજરાતી વિકિપીડિયા તેમજ તેનાં દરેક સભ્યમિત્રો તરફથી શુભકામના પાઠવુ છુ. વિકિમિત્રોને તમારા તરફથી મળતુ માર્ગદર્શન અવિરત પણે આપતા રહો તેવી અરજ પણ કરૂ છુ અને ઘરે પણ બધાને યાદી આપજો... જય માતાજી...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ૧૦:૦૯, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)