અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૨:
|name = અક્ષરધામ
|image =Akshardham_(Delhi).jpg
| ફોટોનોંધcaption = અક્ષરધામ( [[દિલ્હી]])
| દેશ country = [[ભારત]]
}}
'''અક્ષરધામ''' એ [[દિલ્હી]]માં નવનિર્મિત [[હિંદુ]] મંદિર સંકુલ છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref> અ મંદિર સ્થાનિક લોકોમાં '''સ્વામિનારાયણ અક્ષરધામ''' તરિકે અને બહોળા વપરાશમાં '''દિલ્હી અક્ષરધામ''' તરિકે પણ જાણીતું છે. મંદિર સંકુલમાં ૧૦,૦૦૦ વર્ષની ભારતીય અને હિંદુ સાંસ્કૃતિક પરંપરા, આધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું દર્શન થાય છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત તરિકે [[પ્રમુખ સ્વામી મહારાજ]]નું નામ ઉભરી આવ્યા વગર રહેતું નથી કે જે [[બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા]]નાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref>