શહેર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{ભાષાંતર}}
શહેર એ ઘણાં લોકોને કુટુંબ બનાવી રહેવા માટેની પ્રમાણમાં મોટી અને કાયમી વ્યવસ્થા છે, જેમાં આવા કુટુંબો સારી રીતે રહી શકે તે માટે સારા આવાસો, રસ્તાઓ, વીજળી–પાણી, વાહનવ્યવહાર, દુકાનો, શાળા–કૉલેજ, બાગ–બગીચા અને એવી બધી જીવન જરૂરિયાતોની સુવિધા ઉપલબ્ધ હોય. આ માટે નગરપાલિકા હોય છે જે આવી વ્યવસ્થાઓ ઊભી કરે છે અને તેનું સંચાલન કરે છે. જોકે એવી ચોક્કસ કોઇ વ્યાખ્યા નથી કે જેનાથી શહેરને ટાઉનથીનગરથી જુદું પાડી શકાય, છતાં ઘણાં શહેરોને પોતાની એક ખાસ સંચાલકીય, કાયદાકીય, ઐતિહાસિક ઓળખ હોય છે.
 
A city is a relatively large and permanent urban settlement.[1][2] Although there is no agreement on how a city is distinguished from a town within general English language meanings, many cities have a particular administrative, legal, or historical status based on local law.
"https://gu.wikipedia.org/wiki/શહેર" થી મેળવેલ