બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''બ્રાહ્મણ''' એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા [[હિંદુ ધર્મ]]ની [[વર્ણવ્યવસ્થા]] મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. પરંપરાપરંપરાગત અનુસારરીતે જેબ્રાહ્મણ એક એવી વ્યક્તિ છે જે ઉચ્ચ આધ્યામિક જ્ઞાન ધરાવતા અથવા વેદની વિવિધ શાખાનું જ્ઞાન ધરાવતા હોય તેનેછે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણ કહેવાયા.તેમના આદિકાળથીબુધ્ધિ કૌશલ્ય અને આધ્યામિક જ્ઞાનથી ઘણી શક્ય અશક્ય બાબતો પાર પાડતા જેથી "ભુદેવ"નું બિરૂદ પામ્યા છે અને આથી આદિકાળથી બ્રાહ્મણો રાજાનાં સલાહકાર, રાજપુરોહિત કે આચાર્ય તરીકેનું ખુબ જ સમ્માનીય સ્થાન ધરાવતા આવે છે. ભારતનાં આઝાદી પહેલાં અને ત્યારબાદ નાં બંધારણ ઘડવામાં બ્રાહ્મણો નો બહુ મોટો ફાળો રહેલો છે.
 
{{સબસ્ટબ}}