બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Hirenvbhatt (ચર્ચા | યોગદાન) No edit summary |
Hirenvbhatt (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧:
'''બ્રાહ્મણ''' એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા [[હિંદુ ધર્મ]]ની [[વર્ણવ્યવસ્થા]] મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે.
==ઇતિહાસ==
બ્રાહ્મણ વર્ણ [[બ્રહ્માજી]] નાં મસ્તિકમાંથી ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે. પુરુષસુક્ત અનુસાર :
બ્રાહ્મણો અસ્ય મુખમાસિદ્ બાહુરાજન્ય કૃત ઉરૂ તસ્ય યદવૈશ્ય પાદૌ શુદ્રો અજાયત
અર્થાત બ્રાહ્મણો ભગવાનના મુખ સમાન છે ક્ષત્રિય તેમના હાથ છે વૈશ્ય તેમની જાનુ અને શુદ્ર તેમના પગ છે.
{{સબસ્ટબ}}
|