બ્રહ્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઢાંચો સામેલ...
નાનું ઢાંચો બદલ્યો...
લીટી ૧૫:
ભારતમાં બ્રહ્માની પૂજા મહદ્ અંશે થતી નથી, બહુજ અલ્પ સંખ્યક સમાજ બ્રહ્માનું પૂજન કરે છે, અને આ કારણે જ ભારતમાં બ્રહ્માનાં મંદિરો આંગળીને વેઢે ગણી શકાય તેટલા છે, જે પૈકિનું એક [[ગુજરાત]]માં [[ખેડબ્રહ્મા]]માં અને બીજું [[રાજસ્થાન]]નાં [[પુષ્કર]]માં છે. આ ઉપરાંત [[ગોવા]]માં અને [[હિમાચલ પ્રદેશ]]માં આવેલા અન્ય બે મંદિરો સિવાય બીજા કોઇ મંદિરો જાણીતા નથી જ્યાં ફક્ત બ્રહ્માની પૂજા થતી હોય.
 
{{હિંદુ દેવી દેવતા અને ગ્રંથધર્મ}}
 
[[શ્રેણી:દેવી દેવતા]]