સ્ટ્રોબેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
વ્યાકરણ અને પરિભાષામાં સુધારો
લીટી ૧૫:
|binomial_authority = ડચિસ્ન (Antoine Nicolas Duchesne)
|}}
'''સ્ટ્રોબેરી''' અથવાતો ''''ગાર્ડન સ્ટ્રોબેરી''' (વૈજ્ઞાનિક નામ:ફ્રેગારિયા × અનાનસા) એક સંકરીત ફળ છે જેને સમગ્ર વિશ્વમાં તેના ફળ મેળવવા માટે ઉગાડવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની વ્યાખ્યા મુજબ આ ફળ એક બેરી હોતાં મહદાંશે એક સાધન(???) ફળ છે. આ ફળ સુગંધ, સોડમ, લાલ ચટ્ટક રંગ, રસાળ સપાટી અને મીઠાશ માટે પ્રખ્યાત છે. આને યાતો ફળ તરીકે અથવા તો જ્યુસ, પાઈ, આઈસક્રીમ, મિલ્કશેક વગેરે જેવી અન્ય વાનગીઓની બનાવટમાં વાપરવામાં આવે છે. સ્ટ્રોબેરીની કૃત્રીમ રીતે બનાવેલી સુગંધ (એસેન્સ) પણ ઘણા ખોરાકમાં વપરાય છે.
 
સૌ પ્રથમ વખત બગીચાની સ્ટ્રોબેરીનું સંકરણ એમીડી-ફ્રાન્કોઇસ ફ્રેઝિયરે ૧૭૫૦માં [[ફ્રાન્સ]]ના બ્રિટની ખાતે કર્યું હતું. આ માટે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાંથી લાવવામાં આવેલી જાતી ફ્રેગારિયા વર્ગેન્સિસ અને [[ચીલી]]થી લાવેલી ફ્રેગારિયા ચિલોએન્સિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.<ref>{{cite web |url=http://www.botgard.ucla.edu/html/botanytextbooks/economicbotany/Fragaria/index.html |title=Strawberry, The Maiden With Runners |publisher=Botgard.ucla.edu |date= |accessdate=2009-12-05}}</ref>
 
વ્યાવસાયીક ખેતીના પાક તરીકે ફ્રેગારિયા × અનાનાસાની વિવિધ વેરાયટીઓનો ઉપયોગ થવાને કારણે સ્ટ્રોબેરીનીસ્ટ્રોબેરીના સૌપ્રથમ પ્રકાર વુડલેંડ સ્ટ્રોબેરી, કે જેની ખેતી ૧૭મી સદીમાં પહેલવહેલી કરવામાં આવી હતી તેની ખેતી લગભગ નહિવત થઈ ગઈ છે.<ref>{{cite web |url=http://www.nvsuk.org.uk/growing_show_vegetables_1/strawberry.php |title=Strawberries by Martin Welsh, history, variety and cultivation of strawberries |publisher=Nvsuk.org.uk |date= |accessdate=2009-12-05}}</ref>.
 
શાસ્ત્રીયબાહ્યાકારવિદ્યાની દ્રષ્ટિએ આ એક સાધન(???) ફળ (aggregate accessory) છે કેમકે તેનો ગર ગર્ભમાંથીઅંડાશયમાંથી નહી પણ તેનાઅંડાશયને આવરણમાંથીધારણ આવેકરતા ભાગમાંથી બને છે.<ref name="Esau">Esau, K. 1977. ''Anatomy of seed plants''. John Wiley and Sons, New York.</ref> આનુંતેનું દરેક દ્રશ્યમાનદૃશ્યમાન બીયુંબીજ એટલે(અનાવૃત કે એચીન કેફળ) જે ફળની બહારની સપાટી અરપર દેખાય છે તે ફળનુંખરેખરતો એક ગર્ભપુષ્પનું હોયઅંડાશય છે. જેમાંજેની અંદર બીજ હોય છે. <ref name="Esau"/>. રસોઈ અને વનસ્પતિ શાસ્ત્ર બંનેવનસ્પતિશાસ્ત્ર માંબંનેમાંપૂર્ણસંયુક્ત સંયોજનાનેસંરચનાને ફળ ગણાય છે.<ref name="Esau"/>
 
==સંદર્ભો==
{{reflist}}
<references/>
 
[[શ્રેણી:ફળ]]
[[શ્રેણી:વનસ્પતિશાસ્ત્ર]]