સ્ટ્રોબેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વ્યાકરણ અને પરિભાષામાં સુધારો
No edit summary
લીટી ૧૫:
|binomial_authority = ડચિસ્ન (Antoine Nicolas Duchesne)
|}}
'''સ્ટ્રોબેરી''' અથવાતો ''''ગાર્ડન સ્ટ્રોબેરી''' (વૈજ્ઞાનિક નામ:ફ્રેગારિયા × અનાનસા) એક સંકરીત ફળ છે જેને સમગ્ર વિશ્વમાં તેના ફળ મેળવવા માટે ઉગાડવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની વ્યાખ્યા મુજબ આ ફળ એક બેરી હોતાં મહદાંશેમહદંશે એક સાધન(???) ફળ છે. આ ફળ સુગંધ, સોડમ, લાલ ચટ્ટક રંગ, રસાળ સપાટી અને મીઠાશ માટે પ્રખ્યાત છે. આને યાતો ફળ તરીકે અથવા તો જ્યુસ, પાઈ, આઈસક્રીમ, મિલ્કશેક વગેરે જેવી અન્ય વાનગીઓની બનાવટમાં વાપરવામાં આવે છે. સ્ટ્રોબેરીની કૃત્રીમ રીતે બનાવેલી સુગંધ (એસેન્સ) પણ ઘણા ખોરાકમાં વપરાય છે.
 
સૌ પ્રથમ વખત બગીચાની સ્ટ્રોબેરીનું સંકરણ એમીડી-ફ્રાન્કોઇસ ફ્રેઝિયરે ૧૭૫૦માં [[ફ્રાન્સ]]ના બ્રિટની ખાતે કર્યું હતું. આ માટે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાંથી લાવવામાં આવેલી જાતી ફ્રેગારિયા વર્ગેન્સિસ અને [[ચીલી]]થી લાવેલી ફ્રેગારિયા ચિલોએન્સિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.<ref>{{cite web |url=http://www.botgard.ucla.edu/html/botanytextbooks/economicbotany/Fragaria/index.html |title=Strawberry, The Maiden With Runners |publisher=Botgard.ucla.edu |date= |accessdate=2009-12-05}}</ref>
લીટી ૨૮:
[[શ્રેણી:ફળ]]
[[શ્રેણી:વનસ્પતિશાસ્ત્ર]]
 
 
[[ar:فراولة]]
[[az:Bağ çiyələyi]]
[[bn:স্ট্রবেরি]]
[[ca:Maduixot]]
[[cs:Jahoda]]
[[da:Jordbær (frugt)]]
[[de:Gartenerdbeere]]
[[nv:Dah woozh]]
[[dsb:Zagrodna słynica]]
[[en:Garden strawberry]]
[[es:Fragaria × ananassa]]
[[et:Aedmaasikas]]
[[fa:توت‌فرنگی]]
[[fr:Fraise (fruit)]]
[[gl:Amorodo]]
[[hi:स्ट्रॉबेरी]]
[[hsb:Zahrodna truskalca]]
[[io:Frago]]
[[it:Fragola]]
[[csb:Ògardowô pòtrôwnica]]
[[mrj:Мӧр]]
[[lt:Braškė]]
[[lij:Merello]]
[[ml:ഗാർഡൻ സ്ട്രോബെറി]]
[[my:စတော်ဘယ်ရီ]]
[[no:Hagejordbær]]
[[nn:Hagejordbær]]
[[pl:Truskawka]]
[[pt:Morango]]
[[ru:Земляника садовая]]
[[sa:तृणबदरफलम्]]
[[fi:Puutarhamansikka]]
[[sv:Jordgubbe]]
[[th:สตรอเบอร์รี]]
[[chr:ᎠᏂ]]
[[uk:Суниця садова]]
[[zh:草莓]]