વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
==હું કોઇ લેખ કેવી રીતે શોધી શકું?==
ડાબી બાજુ '''શોધો''' લખેલું છે તેની નીચેનાં ખાનામાં આપનો ઇચ્છિત શબ્દ ટાઇપ કરો અને તે શબ્દનાં શિર્ષક વાળો લેખ શોધવા માટે '''જાઓ''' પર અને તે શબ્દ ધરાવતા બધાજ લેખ શોધવા માટે '''શોધો''' ઉપર ક્લિક કરો. ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે માટે [http://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B&action=submit#.E0.AA.97.E0.AB.81.E0.AA.9C.E0.AA.B0.E0.AA.BE.E0.AA.A4.E0.AB.80.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0.AA.95.E0.AB.87.E0.AA.B5.E0.AB.80_.E0.AA.B0.E0.AB.80.E0.AA.A4.E0.AB.87_.E0.AA.9F.E0.AA.BE.E0.AA.87.E0.AA.AA_.E0.AA.95.E0.AA.B0.E0.AA.B5.E0.AB.81.E0.AA.82.3F નીચે] જુઓ.
 
==હું ગુજરાતી માં કેવી રીતે લખું?==
કોઇ પણ લેખમાં ફેરફાર કરવા માટે જ્યારે તમે '''ફેરફાર કરો'''ઉપર ક્લિક કરશો ત્યારે તે એક મોટું ખાનું ખોલી આપશે, જેને મથાળે વાદળી રંગના આઇકોન્સ (Icons-બટનો) હશે. આ આઇકોન્સની નિચે એક નાનું ખાનું (check box) તમને જોવા મળશે જેની બાજુમાં અંગ્રેજીમાં લખ્યું હશે "Test - check box to write in Gujarati (test phase);" આ ખાનામાં ક્લિક કરવાથી તમને તે ખાનામાં '''ખરૂ કરેલી''' નિશાની દેખાશે, હવે તમે નિચેના મોટા ખાનામાં જે કંઇ પણ લખશો તે ગુજરાતીમાં લખાશે. ફેરફાર કરતી વખતે પાનાની નીચેના ભાગે તમને નીચે બતાવ્યા પ્રમાણે અક્ષરો અને આંકડા દેખાશે જેની ઉપર ક્લિક કરવાથી પણ જેતે શબ્દ લખી શકશો.
અંગ્રેજી વિકિપીડીયા પર અ વિષય પર એક [[:en:Wikipedia:Enabling complex text support for Indic scripts|સરસ લેખ]] છે. હાલ તુરત તેની ગુજરાતી અનુવાદ છે નહી. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહિંયા બનાવી શકીએ છીએ.
અક્ષરો: અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ
્ ા િ ી ુ ૂ ૃ ે ૈ ૉ ૌ ં ઃ
ક ખ ગ ઘ ઙ
ચ છ જ ઝ ઞ
ટ ઠ ડ ઢ ણ
ત થ દ ધ ન
પ ફ બ ભ મ
ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ
૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯
ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે માટે [http://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B&action=submit#.E0.AA.97.E0.AB.81.E0.AA.9C.E0.AA.B0.E0.AA.BE.E0.AA.A4.E0.AB.80.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0.AA.95.E0.AB.87.E0.AA.B5.E0.AB.80_.E0.AA.B0.E0.AB.80.E0.AA.A4.E0.AB.87_.E0.AA.9F.E0.AA.BE.E0.AA.87.E0.AA.AA_.E0.AA.95.E0.AA.B0.E0.AA.B5.E0.AB.81.E0.AA.82.3F નીચે] જુઓ.
અંગ્રેજીવધુ વિકિપીડીયામાહિતિ પરમાટે અંગ્રેજી વિષયવિકિપીડીયા પર એક [[:en:Wikipedia:Enabling complex text support for Indic scripts|સરસ લેખ]] છે, તે વાચી શકો છો. હાલ તુરત તેની ગુજરાતી અનુવાદ છે નહી. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહિંયા બનાવી શકીએ છીએ.
 
==ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું?==
વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ બનાવવા માટે ફોનેટિક કી બૉર્ડની ગોઠવણ કરેલી છે જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવો સ્પેલીંગ. દાખલા તરીકે તમારે '''અમદાવાદ''' લખવું હોયતો કી બૉર્ડ પર amadaawaada લખવાથી અને '''શાંતિ''' લખવા માટે shaaMti ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.
 
==અંગ્રેજી કી બૉર્ડનો ઉપયોગ કરીને ગુજરાતી કેવી રીતે લખવું?==
[http://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B&action=submit#.E0.AA.97.E0.AB.81.E0.AA.9C.E0.AA.B0.E0.AA.BE.E0.AA.A4.E0.AB.80.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0.AA.95.E0.AB.87.E0.AA.B5.E0.AB.80_.E0.AA.B0.E0.AB.80.E0.AA.A4.E0.AB.87_.E0.AA.9F.E0.AA.BE.E0.AA.87.E0.AA.AA_.E0.AA.95.E0.AA.B0.E0.AA.B5.E0.AB.81.E0.AA.82.3F અહીં] જુઓ.
 
==ગુજરાતી ટાઇપ કરવા માટે કયું કી બૉર્ડ વાપરવું?==
[http://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B&action=submit#.E0.AA.97.E0.AB.81.E0.AA.9C.E0.AA.B0.E0.AA.BE.E0.AA.A4.E0.AB.80.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0.AA.95.E0.AB.87.E0.AA.B5.E0.AB.80_.E0.AA.B0.E0.AB.80.E0.AA.A4.E0.AB.87_.E0.AA.9F.E0.AA.BE.E0.AA.87.E0.AA.AA_.E0.AA.95.E0.AA.B0.E0.AA.B5.E0.AB.81.E0.AA.82.3F અહીં] જુઓ.
 
==વિકિપીડિયા પર કોણ કામ કરે છે?==
આપણે બધાં જ! જી હા! :) વિકિપીડિયાના લગભગ બધાંજ લેખોને આપણે બધાજ સુધારી - વધારી શકીએ છે. વિકિપીડિયાની વૃદ્ધી કરવાની આજ એક બુદ્ધીશાળી યોજના છે.
 
==પણ મને ખબર નથી હું શું કરું==
કરવા લાયક કામ તો ઘણા છે, પણ તમને શું ગમે છે તેની પર આધાર છે. સૌ પ્રથમ તો અહિંયા પોતાનું એક યુઝ઼ર નેમ ઉભું કરો જેથી તેના દ્વારા તમે કામ કરી શકો અને અન્ય લોકો સાથે વાર્તાલાપ કરી શકો. પછી કશી સુઝ ન પડે [[વિકિપીડિયા:ચોતરો|ચોતરા]] પર લોકોને પુછવા માટે [http://gu.wikipedia.org/w/wiki.phtml?title=વિકિપીડિયા:ચોતરો_%28અન્ય%29&action=edit&section=new નવી ચર્ચા] ચાલુ કરી શકો છો. ત્યાં થોડા દિવસ સુધી જો જવાબ ન મળે તો વિકિપીડિયાના એક કાર્યકર[[Special:Emailuser/Spundun|સ્પંદન ને ઇ-મેઇલ]] કરી જુઓ.
 
==પણએનો અર્થ એ કે વિકિપીડિયા પર ગમે તે વ્યક્તિ તોડફોડ કરી શકે છે?==
વિકિપીડિયા નો કોઇ પણ લેખ કોઇ પણ વ્યક્તિ બદલી શકે છે. પણ અહિંયા સ્વયં સેવકો હાજરજહાજર જ રહેતા હોય છે જેઓ કોઇ વ્યક્તિ નાવ્યક્તિના ખરાબ લેખન ને સુધારવા કે કોઇ પણ પ્રકારની તોડફોડને અવળી કરી લેખોની કક્ષા સાચવી રાખે છે. તમે પણ તેમાં મદદરૂપ થઇ શકો છો. દરેક લેખનીલેખનો "ઈતીહાસ" તમે જોઇ શકો છો. આ લેખનીલેખનો પણ "ઈતીહાસ" છે. (આ લેખના મથાળે જ્યાં "ઈતીહાસ" લખ્યું છે ત્યાં અથવા [http://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B&action=history અહીં] ક્લિક કરો અને જુઓ ઇતિહાસમાં કેવી રીતે માહિતિ મળે છે.