મકરપુરા (તા. વડોદરા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎શિક્ષણ: વેરી સ્મોલ અપડેટ
નાનું સ્ટબ કાઢી નાખ્યું
લીટી ૧:
 
{{stub}}
મકરપુરા એ વડોદરા જીલ્લ્લા નાં વડોદરા તાલુકામાં આવેલુ એક ગામ - નગર છે. મકરપુરા આમ તો વડોદરા કોર્પોરેશનની છેક દક્ષિણ હદમાં આવેલું છે. પરંતુ જેમ જેમ વડોદરા અને તેની આસપાસનાં વિસ્તારો વિકાસ પામતાં ગયા તેમ તેમ મકરપુરાં ધિરે ધિરે વચ્ચે ખસતું ગયું.જોકે ગુજરાતમાં વડોદરાએ ઘણો પણ બીજાં મોટાં શહેરોની સરખામણીએ ઓછો વિકાસ કર્યો છે તેમ જ મકરપુરા એ પણ વિકાસ કર્યો છે પણ પ્રમાણ માં ઓછો.