બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{નિષ્પક્ષતા}}
'''બ્રાહ્મણ''' એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા [[હિંદુ ધર્મ]]ની [[વર્ણવ્યવસ્થા]] મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. આદિકાળથી બ્રાહ્મણો રાજાનાં સલાહકાર, રાજપુરોહિત કે આચાર્ય તરીકેનું ખુબ જ સમ્માનીય સ્થાન ધરાવતા આવે છે.