ધૂમકેતુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: ky:Комета
લીટી ૪૭:
[[ચિત્ર:Newton_Comet1680.jpg|right|thumbnail|300px| ૧૬૮૦ ના ધૂમકેતુ ની [[પરવલય]] ને મળતી ભ્રમણકક્ષા, [[આઈઝેક ન્યુટન]] ના ''[[Philosophiae Naturalis Principia Mathematica|પ્રિન્સિપીયા]]'' મા દર્શાવ્યા પ્રમાણે.]]
 
જોકે ધૂમકેતુ અવકાશ મા હોવાનુ સાબિત થયી ગયુ હતુ, પરન્તુપરંતુ કેવી રીતે તેઓ અવકાશ મા ભ્રમણ કરે છે તે આવતી સદી મા ચર્ચા નો વિષય હતો. ગ્રહો સૂર્ય ની આસપાસ [[દીર્ઘવૃત્તાકાર]] ભ્રમણકક્ષા મા ભ્રમણ કરે છે એમ [[૧૬૦૯]] મા નક્કી કરવા વાળા [[જોહાનિસ કેપ્લર]] પણ એ વાત માનવા રાજી નહોતા કે [[Kepler's laws| કેપ્લર ના ગ્રહો ના ભ્રમણ નીયમોનિયમો]] અન્ય અવકાશી પદાર્થો ને પણ લાગુ પડી શકે છે - તેઓનુ એમ માનવુ હતુ કે ધૂમકેતુ ગ્રહો ને સમાન્તરસમાંતર દિશા મા સફર કરે છે. [[Galileo Galilei|ગેલેલીયો ગલીલી]], કટ્ટર [[Copernicus|કોપરનીકનીસ્ટકોપરનીક્સ]] હોવા છતા, ટાયકો ના સમાન્તરીત ગણતરીઓ ને બદલે ધૂમકેતુs ઉપરી વાતાવરણ મા સીધી રેખા મા સફર કરતા હોવા ના એરીસ્ટોટલીન વિચારસરણી ના સમર્થન મા હતા.{{hnote|Prasar, Part II}}
 
કેપ્લર ના ગ્રહો ના ભ્રમણ નીયમો ધૂમકેતુ ને પણ લાગુ પડવા જોઈએ તેમ સૂચન સૌપ્રથમ [[વિલિયમ લોવર]] એ [[૧૬૧૦]] મા કર્યુ હતુ.{{hnote|ESO, Part I}} આવનારા દશકો મા, અન્ય ખગોળશાસ્ત્રીઓ, જેમા [[પીયરે પેટિટ]], [[જિઓવાન્નિ બોરેલ્લી]], [[એડ્રિયન ઓઝાઉટ]], [[રોબર્ટ હુક]], અને [[જિન-ડોમીનીક કેસ્સીનિ]], ધૂમકેતુs ના સૂર્ય ફરતે દીર્ઘવૃત્તાકાર અથવા પરવલયી કક્ષા મા ભ્રમણ ની તરફેણ મા હતા , જ્યારે અન્ય, જેમ કે [[ક્રિસ્ચીયન હ્યુગીન્સ]] અને [[જોહાન્સ હેવેલીઅસ]], ધૂમકેતુ ના રેખીય ગતિ ના સમર્થન મા હતા .{{hnote|Prasar, Part II}}