અહિંસા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૯:
'''જૈન દૃષ્ટિ''' અનુસાર બધા જીવો પ્રત્યે સંયમપૂર્ણ વ્યવહાર અહિંસા છે.અહિંસાનો શબ્દાનુસારી અર્થ છે, હિંસા ન કરવી. આનો પારિભાષિક અર્થ વિધ્યાત્મક અને નિષેધાત્મક બંને છે. દ્વેષાત્મક પ્રવૃત્તિ ન કરવી, પ્રાણવધ ન કરવો અથવા પ્રવૃત્તિ માત્રનો વિરોધ ના કરવો એ નિષેધાત્મક અહિંસા છે. સત્પ્રવૃત્તિ, સ્વાધ્યાય, અધ્યાત્મસેવ, ઉપદેશ, જ્ઞાનચર્ચા આદિ આત્મહિતકારી વ્યવહાર વિધ્યાત્મક અહિંસા છે. સંયમી દ્વારા પણ અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય છે, તે પણ નિષેધાત્મક અહિંસા હિંસા નથી. નિષેધાત્મક અહિંસામાં કેવળ્ હિંસા વર્જિત હોય છે, વિધ્યાત્મક અહિંસામાં સત્ક્રિયાત્મક સક્રિયતા હોય છે. આ સ્થૂળ દૃષ્ટિનો નિર્ણય છે. ઊંડાણમાં પહોચતા તથ્ય કૈક બીજું જ મળે છે. નિષેધ માં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ માં નિષેધ હોય જ છે. નિષેધાત્મક અહિંસામાં સત્પ્રવૃત્તિ અને સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસાનો નિષેધ હોય છે. હિંસા ના કરવા વાળો જો આંતરિક પ્રવૃત્તિ ને જો શુદ્ધ ના કરે તો તે પણ અહિંસા નથી. એટલે નિષેધાત્મક અહિંસા માં સ ત્પ્રવૃતીની આશા રહે છે, તે બાહ્ય હોય કે આઁતરિક, સ્થૂળ હોય કે સૂક્ષ્મ. સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસા નો નિષેધ હોવો આવશ્યક છે. આના વિના કોઈ પ્રવૃત્તિ સત્ કે અહિંસક ના થઇ શકે, આ નિશ્ચય દૃષ્ટિની વાત છે. વ્યવહારમાં નિષેધાત્મક અહિંસા ને નિષ્ક્રિય અહિંસા અને વિધ્યાત્મક અહિંસા ને સક્રિય અહિંસા કહેવાય છે.
 
જૈન ગ્રંથ આચારાંગસૂત્ર મેંઆચારાંગસૂત્રમાં, જિસકાજેનો સમય સંભવત: તીસરીત્રીજી ચૌથીચોથી શતાબ્દી ઈ. પૂ. હૈછે, અહિંસા કાઅહિંસાનો ઉપદેશ ઇસ પ્રકારપ્રકારે દિયાઆપ્યો ગયા હૈછે : ભૂત, ભાવી ઔરઅને વર્તમાનવર્તમાનના કેઅર્હત અર્હત્ યહી કહતેકહે હૈંછે-કિસી ભીકોઈ પણ જીવિત પ્રાણી કોપ્રાણીને, કિસીકોઈ ભીપણ જંતુ કોજંતુને, કિસીકોઈ ભીપણ વસ્તુ કોકે જિસમેંજેમાં આત્મા હૈ,છે એને ના મારો, ન (ઉસસે)ના અનુચિત વ્યવહાર કરો, ન અપમાનિત કરો, ન કષ્ટ દોઆપો ઔરઅને ના સતાઓ૤હેરાન કરો.
 
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ઔર વનસ્પતિ, યે સબ અલગ જીવ હૈં૤ પૃથ્વી આદિ હર એક મેં ભિન્ન-ભિન્ન વ્યક્તિત્વ કે ધારક અલગ-અલગ જીવ હૈં૤ ઉપર્યુક્ત સ્થાવર જીવોં કે ઉપરાંત ન્નસ (જંગમ) પ્રાણી હૈં, જિનમેં ચલને ફિરને કા સામર્થ્ય હોતા હૈ૤ યે હી જીવોં કે છહ વર્ગ હૈં૤ ઇનકે સિવાય દુનિયા મેં ઔર જીવ નહીં હૈં૤ જગત્ મેં કોઈ જીવ ન્નસ (જંગમ) હૈ ઔર કોઈ જીવ સ્થાવર૤ એક પર્યાય મેં હોના યા દૂસરી મેં હોના કર્મોં કી વિચિત્રતા હૈ૤ અપની-અપની કમાઈ હૈ, જિસસે જીવ અન્ન યા સ્થાવર હોતે હૈં૤ એક હી જીવ જો એક જન્મ મેં અન્ન હોતા હૈ, દૂસરે જન્મ મેં સ્થાવર હો સકતા હૈ૤ ન્નસ હો યા સ્થાવર, સબ જીવોં કો દુ:ખ અપ્રિય હોતા હૈ૤ યહ સમઝકર મુમુક્ષુ સબ જીવોં કે પ્રતિ અહિંસા ભાવ રખે૤