અહિંસા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
{{ભાષાંતર}}
''અહિંસા''' શબ્દનો સામાન્ય અર્થ છે 'હિંસા ન કરવી'. એનો વ્યાપક અર્થ છે - કોઈપણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું. મનમાં કોઈકનું અહિત ન વિચારવું,, કોઈને કટુવાણી વગેરે દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી પણ કોઈપણ સ્થિતિમાં, કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી, તે અહિંસા છે. [[હિંદુ ધર્મ]]માં અહિંસાનું ખુબજ મહત્વ છે. અહિંસા પરમો ધર્મ: (અહિંસા પરમ(સૌથી મોટો) ધર્મ કહેવાયેલ છે. આધુનિક કાળમાં [[મહાત્મા ગાંધી]]એ [[ભારત]] દેશની આઝાદી મેળવવા માટે જે આંદોલન ચલાવ્યું હતું તે ઘણી રીતે અહિંસાત્મક હતું.
 
== હિંદુ શાસ્ત્રોમાં અહિંસા ==