વર્તુળનો પરિઘ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]](૨*[[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]]) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ ([[π]]) કહેવાય છે.
 
[[પરિઘ]] = π X [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]]
પરિઘ = π X ૨ X [[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]]
 
[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = ૨ X [[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]]
 
[[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]] = વ્યાસ/ ૨
 
[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = પરિઘ / π
 
[[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]] = [[પરિઘ]] / (π X ૨)
 
પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.