ચર્ચા:મહાશિવરાત્રી દુર્ધટના ૨૦૧૨(ભવનાથ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૨:
:::::મારા ભાઈ, આખા ગુજરાતને અસર તો કદાચ એટલા માટે થઈ કે મિડીયાએ તેને ચગાવ્યું. ઈતિહાસમાં જુઓ કે આવી દૂર્ઘટનાઓ આ પહેલા કેટલી વખત થઈ છે, અને અન્ય ક્યાં ક્યાં થઈ છે. મને યાદ છે થોડા સમય પહેલા પાવાગઢમાં પણ આવું કંઈક થયું હતું, કોને યાદ છે? મુંબઈ પરના આતંકવાદી હુમલાને કોઈ ભૂલી નહી શકે, પણ આ ઘટના ૩ વર્ષ પછી કોઈને પુછશો તો કદાચ યાદ પણ નહી હોય. અને ઘટનાને નાની સમજવાની કે અવગણાવાની વાત નથી કરતા, જુઓ ઉપર અમે લખ્યું જ છે કે તેને જુનાગઢના લેખમાં આવરી લેવી જોઈએ, તેને માટે અલગ લેખની જરૂર નથી લાગતી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૦૨, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
:::::અરે, પણ એટલે જ તો મેં કહ્યું કે આ પેજ ડિલીટ કરી દો...[[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]]) ૧૭:૨૪, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
 
આવી ઘટના શિવરાત્રીના ભાગરૂપે બતાવી શકાય પણ સ્વત્રન્ત પાના રુપે રાખવાની જરુર નથી. વ્યક્તિના નામની યાદી જરુરી નથી લાગતી. અસ્તુ.દિનેશ.
Return to "મહાશિવરાત્રી દુર્ધટના ૨૦૧૨(ભવનાથ)" page.