સુરીનામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ હટાવ્યું: map-bms:Suriname
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:LocationSurinameSuriname in its region.pngsvg|right|નકશામાં સુરીનામનું સ્થાન]]
'''સૂરીનામ''' કે '''ડચ ગિયાના''' એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે. તેનું સત્તાવાર નામ સુરીનામનું પ્રજા સત્તાક એવું છે. પહેલાં તે [[નેધરલેન્ડસ્ ગિયાના]] કે [[ડચ ગિયાના]] નામે જણીતું હતું. તે [[ગિયાના]] અને [[ફ્રેન્ચ ગિયાના]] વચ્ચે આવેલું છે. [[પારામારિબો]] તેની રાજધાની છે. તેની વસતિ લગભગ ૫ લાખ જેટલી છે. તે ઈ. સ. ૧૯૭૫માં નેધરલેંડથી સ્વતંત્ર થયું.
[[ચિત્ર:Suriname with disputed territories.jpg|thumb|right|સૂરીનામનો નક્શો, વિવાદાસ્પદ ક્ષેત્ર સાથે]]