નવસારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎નવસારી તાલુકામાં આવેલાં ગામો: આમદપોર->આમડપોર
infobox added
લીટી ૧:
{{Infobox Indian Jurisdiction |
native_name = નવસારી |
type = city |
latd = 20.9491 | longd = 72.9136 |
locator_position = right |
state_name = Gujarat |
state_name2= ગુજરાત|
district = [[નવસારી જિલ્લો|નવસારી]] |
nearest_city = |
leader_title = |
leader_name = |
official_language = Gujarati Hindi English |
altitude = ૯ |
population_as_of = 2011 |
population_total = ૧૬૩,૦૦૦|
population_density = |
area_total = |
area_magnitude = 2 |
area_telephone = ૦૨૬૩૭|
postal_code = ૩૯૬૪૪૫|
vehicle_code_range = GJ-૨૧ |
sex_ratio = |
unlocode = |
website = |
footnotes = |
}}
[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જીલ્લો| નવસારી જિલ્લા]]નું તેમ જ [[નવસારી| નવસારી તાલુકા]]નું મુખ્યમથક '''નવસારી''' શહેર ખાતે આવેલું છે. નવસારી [[પૂર્ણા નદી]]ના કિનારે વસેલું શહેર છે. [[ગાયકવાડી રાજ]]માં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.