જયપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.6.4) (રોબોટ ફેરફાર: or:ଜୟପୁର, ରାଜସ୍ଥାନ
adding info
લીટી ૧:
'''જયપુર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[રાજસ્થાન]] રાજ્યનું એક નગર છે. જયપુરમાં [[જયપુર જિલ્લો|જયપુર જિલ્લા]]નું મુખ્યાલય તેમ જ [[રાજસ્થાન]] રાજ્યનું પાટનગર છે. જયપુર એ ''' પિંક સીટી''' તરીકે પ્રખ્યાત છે. જયપુર રાજસ્થાન રાજ્યનું સૌથી મોટું શહેર છે. આ શહેરની સ્થાપના આંબેરનાં રાજા સવાઈ જયસિંગ ૨ એ ૧૮ નવેમ્બેર ૧૭૨૭ માં કરી હતી.
 
{{substub}}