દમણ અને દીવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ હટાવ્યું: or:ଦମନ ଓ ଦିଉ
લીટી ૬:
 
આશરે ૪૫૦ વર્ષ પહેલાં [[ગોઆ]], [[દીવ]] અને [[દમણ]]માં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. [[ડિસેમ્બર ૧૯]], [[૧૯૬૧]]ના દિવસે [[ભારત]] સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
potugal ni mano piko
 
== દમણ અને દીવના જિલ્લાઓ ==