નરસિંહ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રચનાઓની યાદી હટાવી
No edit summary
લીટી ૧૦:
|મૃત્યુનું કારણ =
|હુલામણું નામ = નરસૈયો
|રહેઠાણ = [[જૂનાગઢ]] ([[ગુજરાત]] -[[ભારત]])
|વ્યવસાય = [[કવિ]]
|સક્રિય વર્ષ =
લીટી ૩૨:
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ = નસસિંહનરસિંહ મહેતાએ કુંવરબાઇનું મામેરું, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે ૧૫૦૦ થી વધારે પદો આપ્યા છે.
}}
 
'''''નરસિંહ મહેતા''''' [[ગુજરાતી ભાષા]] ના પ્રથમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલ રચનાઓ માં ભજન ''[[વૈષ્ણવ જન]]'' ખૂબ જાણીતું છે, જે [[મહાત્મા ગાંધી]] નું ખૂબ પ્રિય હતું. આ ભજનમા સારા માનવીના ગુણો (મૂલ્યો)નુ સરસ રીતે વર્ણન કરેલુ છે. તેમને રચેલ સાહિત્યમા [[ક્રૃષ્ણ]] ભક્તિના દર્શન થાય છે. તેમના જીવન પરથી રચાયેલુ સાહિત્ય - શામળદાસનો વિવાહ , કુંવરબાઇનુ મમેરુ, નરસિંહ મહેતાના બાપાનુ શ્રાદ્ધ, ઇતિયાદી ખૂબ જ પ્રચલિત છે.
 
 
==સન્માન==