વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ચોતરા પર ચર્ચા કેવી રીતે શરૂ કરવી?
લીટી ૩:
 
==હું ગુજરાતી માં કેવી રીતે લખું?==
કોઇ પણ લેખમાં ફેરફાર કરવા માટે જ્યારે તમે '''ફેરફાર કરો''' ઉપર ક્લિક કરશો ત્યારે તે એક મોટું ખાનું ખોલી આપશે, જેને મથાળે વાદળી રંગના આઇકોન્સ (Icons-બટનો) હશે. આ આઇકોન્સની નિચે એક નાનું ખાનું (check box) તમને જોવા મળશે જેની બાજુમાં અંગ્રેજીમાં લખ્યું હશે "Test - check box to write in Gujarati (test phase);" આ ખાનામાં ક્લિક કરવાથી તમને તે ખાનામાં '''ખરૂ કરેલી''' નિશાની દેખાશે, હવે તમે નિચેના મોટા ખાનામાં જે કંઇ પણ લખશો તે ગુજરાતીમાં લખાશે. ફેરફાર કરતી વખતે પાનાની નીચેના ભાગે તમને નીચે બતાવ્યા પ્રમાણે અક્ષરો અને આંકડા દેખાશે જેની ઉપર ક્લિક કરવાથી પણ જેતે શબ્દ લખી શકશો.
અક્ષરો: અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ
્ ા િ ી ુ ૂ ૃ ે ૈ ૉ ૌ ં ઃ
લીટી ૧૪:
૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯
ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે માટે [http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B#.E0.AA.97.E0.AB.81.E0.AA.9C.E0.AA.B0.E0.AA.BE.E0.AA.A4.E0.AB.80.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0.AA.95.E0.AB.87.E0.AA.B5.E0.AB.80_.E0.AA.B0.E0.AB.80.E0.AA.A4.E0.AB.87_.E0.AA.9F.E0.AA.BE.E0.AA.87.E0.AA.AA_.E0.AA.95.E0.AA.B0.E0.AA.B5.E0.AB.81.E0.AA.82.3F નીચે] જુઓ.
વધુ માહિતિ માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક [[:en:Wikipedia:Enabling complex text support for Indic scripts|સરસ લેખ]] છે, તે વાચી શકો છો. હાલ તુરત તેનીતેનો ગુજરાતી અનુવાદ છે નહીનહીં. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહિંયા બનાવી શકીએ છીએ.
 
==ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું?==