વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૪:
== લેખમાં ચિત્રો કેમ નથી દેખાતા? ==
પ્રશ્નઃ અંગ્રેજી કે હિંદી વિકિપીડિયા પરથી કોપી કરીને અહીં લાવેલા અમુક લેખોમાં ક્યારેક અમુક ચિત્રો દેખાતા નથી, આનું કારણ શું હોઈ શકે?
* ઉત્તરઃ આનું કારણ એ હોઈ શકે કે, જે તે વિકિપીડિયાનાં લેખમાં રહેલા ચિત્રો તે વિકિમાં સ્થાનિક રીતે ચઢાવેલા હોય અને તે ચિત્રો [[:commons:|વિકિ કોમન્સ]]માં ઉપલબ્ધ ના હોય. સામાન્ય રીતે કોઇ પણ ફાઇલ વિકિ કોમન્સમાં અપલોડ કરવી હિતઘ છે, કેમકે તેમ કરવાથી તેને વિવિધ વિકિમાં સ્થાનિક રીતે અપલોડ કરવી પડતી નથી અને સીધે-સીધી તેને કોઈપણ વિકિનાં પ્રકલ્પમાં સરળતાથી ઉમેરી શકાય છે.
 
==કોમન્સમાં ના હોય તેવા ચિત્રો માટે શું કરવું==