મે ૧૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎અવસાન: રમેશ મહેતા
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૨૦ – [[બિગલ જહાજ|એચ.એમ.એસ.બિગલ]]([[:en:HMS Beagle|HMS Beagle]]) લૉન્ચ કરાયું, જે જહાજમાં [[ચાર્લ્સ ડાર્વિન]] ([[:en:Charles Darwin|Charles Darwin]])તેની વૈજ્ઞાનિક સફર પર નિકળેલ.
* ૧૮૫૭ – ભારતીય ક્રાંતિ: ક્રાંતિકારીઓએ, બ્રિટિશરો પાસેથી,[[દિલ્હી]]નો કબ્જો કર્યો.
* ૧૯૨૪ – 'ગોટ્ટલિબ ડેમલર' અને 'કાર્લ બેન્ઝ'ની બે કંપનીઓનાં એકીકરણ દ્વારા, "મર્સિડિઝ બેન્ઝ" કંપનીનો ઉદય થયો.
* ૧૯૪૯ – [[ઇઝરાયેલઈઝરાયલ]] ([[:en:Israelસંયુક્ત રાષ્ટ્રો|Israel]]) [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] ([[:en:United Nations|United Nations]])નું સભ્ય બન્યું.
* ૧૯૮૪ – [[મંગળથી પૃથ્વીનું પારગમન|મંગળથી પૃથ્વીના પારગમન]] ([[:en:Transit of Earth from Mars|Transit of Earth from Mars]])ની ખગોળીય ઘટના બની.
* ૧૯૯૭ – 'ડીપ બ્લુ' (IBM Deep Blue) નામક [[શતરંજ (ચેસ)]] રમનાર [[સુપર કોમ્પ્યુટરકમ્પ્યુટર|સુપર કોમ્પ્યુટરેકમ્પ્યુટરે]] ([[:en:Supercomputer|Supercomputer]]), 'ગેરી કાસ્પારોવ'ને હરાવી અને ક્લાસિક મેચ પ્રકારમાં વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડીને હરાવનાર પ્રથમ [[કમ્પ્યૂટર|કોમ્પ્યુટર]] ([[:en:Computer|Computer]]) બન્યું.
* ૧૯૯૮ – [[ભારત|ભારતે]], પ્રાયોગીક ધોરણે [[પોખરણ]]માં, ત્રણ ભુગર્ભીય પરમાણુ વિસ્ફોટ કર્યા.
*