ભચાઉ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 115.248.65.226 (talk)એ કરેલો ફેરફાર 188967 પાછો વાળ્યો
No edit summary
લીટી ૧:
'''ભચાઉ''' તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[ભચાઉ]] આ તાલુકાનું મુખ્ય મથક છે.
 
ભચાઉ શહેરને કચ્છ વિસ્તારનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. ભચાઉ નગરમાં જુનો ઐતિહાસિક કિલ્લો આવેલ છે.જયા કથડ દાદા નુ મદીર આવૅલ છે. જેને ભુકંપના કારણે નુકસાન થયેલ છે.
કચ્છ જીલ્લા માં આવેલા ૨૦૦૧ ના ભૂકંપ ને કારણે બહુ બધું નુકસાન થયું હતું.
ભચાઉ ની બાજુ માં બાબા રામ દેવપીર નું મંદિર આવેલું છે.
 
[[Category:ભૂગોળ]]
"https://gu.wikipedia.org/wiki/ભચાઉ" થી મેળવેલ