અરડૂસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૬:
 
'''અરડૂસી''' એ ક્ષયમાં ખુબ જ સારી છે. [[ક્ષય]]ની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ હિતાવહ છે. કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સાંરુ કામ
કરે છે.
કરે છે. (૧) અરડૂસીનાં તાંજા પાનને ખુબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાજં ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છુટ્ટો પડે છે. (૨) નાના
બાળકને (૧) વરાધ-સસણીઅરડૂસીનાં થાયતાંજા તોપાનને અરડૂસીનોખુબ અડધીલસોટી કાઢેલો બે ચમચી રસ એટલાઅને એક ચમચી મધ સાથે સવાર-સાજં આપવાથીચાટવાથી રાહતખાંસી થાયમટે છે. (૩), અરડૂસીનાકફ અવલેહનેજલદી વાસાવલહેછુટ્ટો કહેપડે છે.
(૨) નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાજં આપવાથી રાહત થાય છે.
તે ખાસં, દમ અને સસણીમાં સારુ પરિણામ આપે છે. (૪) પરસવેો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણૂ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે. (૫) અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
(૩) અરડૂસીના અવલેહને વાસાવલહે કહે છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારુ પરિણામ આપે છે.
તે ખાસં, દમ અને સસણીમાં સારુ પરિણામ આપે છે. (૪) પરસવેો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણૂ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે. (૫) અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
(૫) અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.