મગજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
હટાવો - અંકિત
થોડો વધારો... (સ્ટબ)
લીટી ૧:
{{હટાવો|સભ્ય=--[[સભ્ય:Sushant savla|sushant]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૧૧:૦૨, ૨૦ મે ૨૦૧૨ (IST)|કારણ=અપુરતી માહિતી|તારીખ=૦૫-૨૦૧૨}}
 
[[Image:Chimp Brain in a jar.jpg|150px|right|ચિમ્પામ્ઝીનું મગજ]]
મગજ બધા કરોડરજ્જુ વાળા અને મોટા ભાગના કરોડરજ્જુ વગરના પ્રાણીઓના ચેતાતંત્રનું કેન્દ્ર છે. જો કે કેટલાક કરોડરજ્જુ વગરનાં પ્રાણીઓ, જેવાં કે, વાદળી, જેલિફિશ, સ્ટારફિશ વગેરે,માં ચેતાતંત્ર હોવા છતાં આ અવયવ હોતું નથી. મગજ મોટાભાગે માથાનાં ભાગમાં, જ્યાં પ્રાથમિક સંવેદના જેવીકે, ગંધ, દૃશ્ય, અવાજ, સ્વાદ, સમતોલન, વગેરે પારખતાં અંગો આવેલાં હોય તેની નજીકમાં, રહેલું હોય છે. કરોડરજ્જુ વાળા પ્રાણીઓમાં મગજ એ સૌથી જટિલ સંરચના ધરાવતું અંગ છે. શરેરાશ મનુષ્યનાં અનુ કે લઘુન્મસ્તિષ્ક વલ્કુટ (સેરિબ્રલ કોર્ટેક્સ, મોટું મગજ)માં ૧૫-૩૩ અબજ મજ્જાતંતુ કોશિકા આવેલી હોય છે.<ref>{{Cite journal |last=Pelvig |first=DP |last2=Pakkenberg |first2=H |last3=Stark |first3=AK |last4=Pakkenberg |first4=B |title=Neocortical glial cell numbers in human brains |journal=Neurobiology of Aging |year=2008 |volume=29 |pages=1754–1762 |pmid=17544173 |doi=10.1016/j.neurobiolaging.2007.04.013 |issue=11}}</ref>
{{stub}}
 
==સંદર્ભ==
મગજ બધા કરોડરજ્જુ વાળા અને મોટા ભાગના કરોડરજ્જુ વગરના પ્રાણીઓના ચેતાતંત્રનું કેન્દ્ર છે.
{{substubreflist}}
"https://gu.wikipedia.org/wiki/મગજ" થી મેળવેલ