"ઇસુ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું (r2.7.2) (રોબોટ હટાવ્યું: ace:Isa)
 
કહેવાય છે કે ઇસુનો જન્મ ઇ.સ્.પુર્વે ૨ સદીમાં [[ઇઝરાયેલ]] ના [[નાઝરેથ]] પ્રાંતના [[બેથલેહેમ]] ગામમાં ખુબજ ખરાબ પરીસ્થીતી માં થયો હતો.તેમની માતાનુ નાંમ મરીયમ હતું, અને ઇસુનાં જન્મ સમયે તેઓ કુંવારા હતા (ફક્ત નામ ખાતર તેમનુ લગ્ન યુસુફ સાથે થયુ હતું). બાઇબલ અનુસાર મરીયમ ને ઇશ્વર તરફથી સંદેશો મળ્યો હતો કે તેમના ગર્ભ થી ઇશ્વર પુત્ર જન્મ લેશે. યહુદી ધર્મ ના ધર્મીક આગેવાનો દ્વારા સદીઓ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક ઉધ્ધારક કે મુક્તિદાતા આવશે.જન્મજાત ઇસુ અને તેમનો પરીવાર યહુદી હતા...............
 
== જન્મ અને બાળપણ ==
Anonymous user