ગ્રામ પંચાયત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લેખમાં વધુ માહિતી ઉમેરી.
લીટી ૧:
{{delete|સભ્ય=[[User:Chirayu.Chiripal|<span style="text-shadow:0px 0px 5px #FA0,0px 0px 5px #FA0,0px 0px 5px #FA0">ચિરાયુ</span> <span style="text-shadow:0px 0px 5px #0C0,0px 0px 5px #0C0,0px 0px 5px #0C0">ચિરીપાલ</span>]] ([[User_talk:Chirayu.Chiripal|ચર્ચા]]) ૧૯:૪૧, ૧ જૂન ૨૦૧૨ (IST)|કારણ=અપુરતી માહિતી|તારીખ=૦૬-૨૦૧૨}}
 
ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની [[પંચાયતી રાજ]] પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં [[તલાટી-કમ-મંત્રી]], ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.
 
==માળખુ==
{{સબસ્ટબ}}
સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત ૭ થી ૧૭ સભ્યોની બનેલી હોય છે.
ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - [[તલાટી-કમ-મંત્રી]] પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.
 
==કાર્યો==
ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. ઓ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે,.<ref name="યોજનાઓ">[http://panchayat.gujarat.gov.in/panchayatvibhag/vibhag-vishe/panchayat-visheni-kamgiri-2.htm પંચાયત વિષેની કામગીરી]</ref>
* સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
* ખાસ રોજગાર યોજના
* ઇન્દિરા આવાસ યોજના
* ગ્રામીણ સ્વચ્છતા યોજના
* ગોકુળ ગ્રામ યોજના
* સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
 
ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે. ગ્રામસભામાં
ગ્રામજનો, [[તાલુકા મામલતદાર|મામલતદાર]], [[પંચાયત મંત્રી]], સરપંચ વગેરેની હાજરી રહે છે.
 
==બાહ્ય કડીઓ==
*http://panchayat.gujarat.gov.in
*http://ruraldev.gujarat.gov.in/
 
==આ પણ જૂઓ==
[[પંચાયતી રાજ]]
 
==સંદર્ભ==
<references/>
 
[[en:Gram panchayat]]
 
[[શ્રેણી:સરકારી કચેરી]]