ધરતીકંપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: eml:Taramòt
સફાઇ
લીટી ૧:
{{pp-semi|small=yes}}
{{Otheruses1|the natural seismic phenomenon}}
'''ધરતીકંપ''' ('''ભૂકંપ''' અથવા '''આંચકા''' તરીકે પણ ઓળખાય છે) એ [[પૃથ્વી]] ([[:en:Earth|Earth]])નાં [[પડ (ભૂસ્તરશાસ્ત્ર)|પડો]] ([[:en:crust (geology)|crust]])માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં [[ધરતીકંપના તરંગો|ધુ્રજારીનાં કંપનો]] ([[:en:seismic wave|seismic wave]])નું પરિણામ છે.[[સીઝમોમીટર]] ([[:en:seismometer|seismometer]]) કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની [[મોમેન્ટ મેગ્નીટયુડ સ્કેલ|જે-તે ક્ષણની તીવ્રતા]] ([[:en:Moment magnitude scale|moment magnitude]]) નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા [[રિકટર મેગ્નીટયુડ સ્કેલ|રિકટર સ્કેલ]] ([[:en:Richter magnitude scale|Richter]])માં તેને માપવામાં આવે છે. ૩ અથવા તેનાથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટા ભાગે [[wikt:imperceptible|અતિસૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી]] જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. ધ્રુજારીની તીવ્રતા સુધારેલા [[મેરકલ્લી ઇન્ટેન્સીટી સ્કેલ|મેરકલ્લી સ્કેલ]] ([[:en:Mercalli intensity scale|Mercalli scale]]) પર માપવામાં આવે છે.
 
Line ૧૭ ⟶ ૧૫:
 
=== ધરતીકંપ ભંગાણના પ્રકારો ===
{{main|Fault (geology)}}
ભંગાણના ત્રણ મુખ્ય પ્રકાર છે જે ધરતીકંપ સર્જી શકે છેઃ સામાન્ય, વિરોધી (દબાણ) અને અથડામણ-સરવું.સામાન્ય અને વિરોધી ભંગાણ એ ડૂબવા-સરવાના ઉદાહરણ છે, જેમાં પોપડા [[અથડાવું અને ડૂબવું|નીચેની]] ([[:en:Strike and dip|dip]]) દિશામાં ધસે છે. તેમના આ હલનચલનમાં ઊભી ગતિવિધિ થાય છે.જયાં પૃથ્વીનો પોપડો [[વિસ્તૃત ટેકટોનિકસ|વિસ્તૃત]] ([[:en:Extensional tectonics|extended]]) થયેલો હોય, જેમ કે અપસારી (વિરોધી) સીમાઓ, ત્યાં સામાન્ય ભંગાણ થઈ શકે છે. જયાં પૃથ્વીનો પોપડો [[દબાણ કરતા ટેકટોનિકસ|સંકોચાયેલો]] ([[:en:Thrust tectonics|shortened]]) હોય, જેમ કે કેન્દ્રગામી સીમાઓ- આવા વિસ્તારોમાં વિરોધી ભંગાણ થઈ શકે છે.જયારે પૃથ્વીના પોપડાઓની બે બાજુઓ એકબીજાની પાછળ સમાંતરે સરતી હોય ત્યારે અથડામણ-સરવું પ્રકારનું ભંગાણ આ કરાડ પોપડાઓમાં થાય છે; આ પ્રકારના અથડામણ-સરવું પ્રકારના ભંગાણમાં વિશેષ રૂપે સીમાઓ બદલાતી હોય છે. પૃથ્વીના પોપડાઓના ઉપર-નીચે અને આજુ-બાજુ થતા હલનચલન એમ બંને પ્રકારની ગતિવિધિઓ ઘણા ધરતીકંપોના મૂળમાં જોવા મળી છે; જેને ત્રાંસમાં સરવું કહેવામાં આવે છે.
 
Line ૫૯ ⟶ ૫૬:
 
==== અનુવર્તી આંચકાઓ ====
{{Main|Aftershock}}
ધરતીકંપના મુખ્ય આંચકા પછી આવતાં આંચકાઓને અનુવર્તી આંચકાઓ કહેવામાં આવે છે, જે એક પ્રકારના ધરતીકંપ જ છે. ધરતીકંપનો મુખ્ય આંચકો આવ્યો હોય તે જ વિસ્તારમાં આ અનુવર્તી આંચકાઓ આવતા હોય છે પરંતુ હંમેશાં ઓછી તીવ્રતા ધરાવતા હોય છે. જો આ અનુવર્તી આંચકો, ધરતીકંપના મુખ્ય આંચકા કરતાં વધુ તીવ્રતાવાળો હોય તો એ આંચકાને ધરતીકંપનો મુખ્ય આંચકો ગણવામાં આવે છે અને તેની પહેલાં ગણાતા મુખ્ય આંચકાને [[પ્રથમ આંચકો|પ્રથમ આંચકા]] ([[:en:foreshock|foreshock]]) તરીકે ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે છે.વિસ્થાપિત [[ભંગાણ સ્તર]] ([[:en:fault plane|fault plane]]) ધરતીકંપના મુખ્ય આંચકાની અસરો સાથે ગોઠવાય તે દરમ્યાન તેની આજુબાજુના પોપડામાં અનુવર્તી આંચકાઓ આવતા હોય છે. <ref name=WAAFEC/>
 
==== ધરતીકંપોની હારમાળા ====
[[ચિત્ર:MexicaliEarthquakeSwarm.gif|thumb|200px|right|મેકસીકલી નજીક ફેબુ્રઆરી 2008માં આવેલા હારબંધ ધરતીકંપો ]]
 
{{Main|Earthquake swarm}}
ચોક્કસ વિસ્તારમાં કોઈક ટૂંકા સમયગાળા દરમ્યાન જો શ્રેણીબદ્ધ [[ધરતીકંપ|ધરતીકંપો]] ([[:en:earthquake|earthquake]]) આવે તો તેને ધરતીકંપોની હારમાળા કહે છે. ધરતીકંપોની આ હારમાળા, ધરતીકંપના [[અનુવર્તી આંચકો|અનુવર્તી આંચકા]] ([[:en:aftershock|aftershock]]) કરતાં જુદી છે; આ હારમાળામાં આવેલા તમામ ધરતીકંપોમાં એક પણ આંચકાને મુખ્ય ધરતીકંપ કહી શકાતો નથી, કારણ કે એક પણ આંચકો બીજા કરતાં નોંધનીય કહેવાય તેટલી વધુ તીવ્રતા ધરાવતો હોતો નથી. આવી ધરતીકંપોની હારમાળાનું એક ઉદાહરણ 2004માં [[યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન]] ([[:en:Yellowstone National Park|Yellowstone National Park]])માં આવેલ ધરતીકંપો ગણાવી શકાય. <ref>{{Cite web|url=http://volcanoes.usgs.gov/yvo/2004/Apr04Swarm.html|title=Earthquake Swarms at Yellowstone|publisher=[[USGS]]|accessdate=2008-09-15}}</ref>
 
==== ધરતીકંપના વાવાઝોડાં ====
{{Main|Earthquake storm}}
ઘણીવાર [[ધરતીકંપનું વાવાઝોડું|ધરતીકંપોનું વાવાઝોડું]] ([[:en:earthquake storm|earthquake storm]]) કહી શકાય તેવી રીતે ઘણા ધરતીકંપો આવે છે, દરેક ધરતીકંપ તેની પહેલાંના કંપોના કારણે કે તેમના કારણે સર્જાયેલા તણાવને હળવા કરવા માટે આવતો હોય છે. ધરતીકંપના [[અનુવર્તી આંચકો|અનુવર્તી આંચકા]] ([[:en:aftershock|aftershock]])ની જેમ છતાં ભંગાણના અડોઅડના ભાગે અનુભવાતા આ ધરતીકંપો ઘણી વખત વર્ષોના સમયગાળામાં પથરાયેલા જોઈ શકાય છે; અને તેમાંના કેટલાક પછી આવેલા ધરતીકંપો પહેલાં અનુભવાયેલા ધરતીકંપ જેટલી જ તીવ્રતાવાળા કે તેટલું જ નુકસાન પહોંચાડે છે. 20મી સદીમાં તુર્કીમાં આવેલ [[ઉત્તર એનાટોલિયન ભંગાણ (ફોલ્ટ)]] ([[:en:North Anatolian Fault|North Anatolian Fault]]) પર ત્રાટકેલા લગભગ ડઝનેક જેટલા ધરતીકંપોમાં આવી ભાત જોવા મળી હતી અને મધ્ય પૂર્વમાં આવેલા જૂના અનિયમિત, મોટા ધરતીકંપો માટે તેમના પરથી ધારણા બાંધવામાં આવી હતી. <ref>{{cite journal | title = Poseidon’s Horses: Plate Tectonics and Earthquake Storms in the Late Bronze Age Aegean and Eastern Mediterranean | journal = [[Journal of Archaeological Science]] | year = 2000 | author = Amos Nur | issn = 0305-4403 | volume = 27 | pages = 43–63 | url = http://water.stanford.edu/nur/EndBronzeage.pdf | doi = 10.1006/jasc.1999.0431 }}</ref><ref>{{cite web | url = http://www.bbc.co.uk/science/horizon/2003/earthquakestorms.shtml | title = Earthquake Storms | work = [[Horizon (BBC TV series)|Horizon]] | date = 9pm 1 April 2003 | accessdate = 2007-05-02 }}</ref>
 
Line ૧૨૩ ⟶ ૧૧૮:
 
=== ભૂસ્ખલન અને હિમપ્રપાત ===
{{main|Landslide}}
ધરતીકંપની જેમ જ, ભૂસ્ખલન એવું ભૂસ્તરીય સંકટ છે જે વિશ્વના ગમે તે સ્થળે ઘટી શકે છે. જબરજસ્ત તોફાનો, ધરતીકંપ, જવાળામુખી, મોજાઓનું તટવર્તી તોફાન અને દાવાનળ એ તમામ જમીનના ઢોળાવને અસ્થિર બનાવે છે.તત્કાળ બચાવની કામગીરી ચાલતી હોય ત્યારે પણ ભૂસ્ખલનનું જોખમ રહે છે. <ref>{{Cite web|url=http://www.usgs.gov/hazards/landslides/|title=Natural Hazards - Landslides|publisher=[[USGS]]|accessdate=2008-09-15}}</ref>
 
Line ૧૩૫ ⟶ ૧૨૯:
=== ત્સુનામી ===
[[ચિત્ર:2004-tsunami.jpg|thumb|left|200px|[[2004નો ભારતીય મહાસમુદ્રમાં આવેલો ધરતીકંપ|2004માં ભારતીય મહાસમુદ્રમાં આવેલા ધરતીકંપ]] ([[:en:2004 Indian Ocean earthquake|2004 Indian Ocean earthquake]])થી સર્જાયેલી ત્સુનામી]]
 
{{main|Tsunami}}
સમુદ્રમાં ખૂબ મોટા કદના પાણીની ગતિવિધિમાં આવેલા કોઈ ઓચિંતા, અણધાર્યા બદલાવથી ખૂબ ઊંચાં, લાંબી તરંગ-લંબાઈ ધરાવતા, ખૂબ મોટાં મોજાં ઉદ્ભવે છે જેને ત્સુનામી તરીકે ઓળખવામાં આવે છે. ખુલ્લા મહાસમુદ્રમાં આવા ત્સુનામી મોજાંઓની ટોચ 100 કિ.મી.ને વટાવી જાય છે અને મોજાં વચ્ચેનો સમયગાળો પાંચ મિનિટથી લઈને એક કલાક સુધીનો હોઈ શકે છે. આવાં ત્સુનામી પાણીના ઊંડાણ મુજબ દર કલાકે 600-800 કિ.મી.ની ઝડપે અંતર કાપે છે. ધરતીકંપના પરિણામે કે પછી દરિયામાં થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલાં મોટાં મોજાં ગણતરીની ક્ષણોમાં કાંઠાના વિસ્તારોમાં ફરી વળે છે.ત્સુનામી ખુલ્લા સમુદ્રમાં હજારો કિલોમીટરનું અંતર કાપી શકે છે અને જે ધરતીકંપના પરિણામે તે સર્જાયાં હોય તેના કલાકો પછી દૂર દૂરના કિનારાઓ પર તારાજી સર્જે છે. <ref name=Noson>{{Cite book|last=Noson, Qamar, and Thorsen|publisher=Washington State Earthquake Hazards|date=1988|title=Washington Division of Geology and Earth Resources Information Circular 85}}</ref>
 
Line ૧૪૩ ⟶ ૧૩૭:
 
=== પૂર ===
{{main|Flood}}
ઊભરાઈને જમીન પર વહી આવતા પાણીના કોઈ પણ જથ્થાને પૂર કહેવાય. <સંદર્ભ> [[એમએસએન (MSN) એન્કાર્ટા]] ([[:en:MSN Encarta|MSN Encarta]]) શબ્દકોશ. [http://encarta.msn.com/encnet/features/dictionary/DictionaryResults.aspx?refid=1861612277 પૂર][[2006-12-28]] ([[:en:2006-12-28|2006-12-28]])ના કરાયેલો સુધારો > જયારે પાત્ર જેમ કે નદી કે તળાવમાંનું પાણીનું કદ તેની ક્ષમતા કરતાં વધી જાય અને તેથી તેમાંનું કેટલુંક પાણી તેના સામાન્ય કિનારા છોડી બહાર વહી જાય છે ત્યારે સામાન્ય રીતે પૂર આવ્યું કહેવાય. છતાં, જો ધરતીકંપથી બંધને નુકસાન પહોંચે તેવા કિસ્સામાં પૂર ધરતીકંપની આડઅસર પણ હોઈ શકે છે.ધરતીકંપના કારણે બંધની નદીઓના કિનારા ધસી પડી શકે છે, જે પછીથી તૂટી પડવાના કારણે પૂર આવી શકે છે.<ref>{{cite web|url=http://www.quakes.bgs.ac.uk/earthquakes/historical/historical_listing.htm|title=Notes on Historical Earthquakes|publisher=[[British Geological Survey]]|accessdate=2008-09-15}}</ref>
 
Line ૨૮૭ ⟶ ૨૮૦:
{{Geotechnical engineering|state=collapsed}}
 
[[શ્રેણી:Earthquakes]]
[[શ્રેણી:Seismology]]
[[શ્રેણી:Geological hazards]]
[[શ્રેણી:Earthquake engineering]]
 
{{Link FA|sk}}
 
[[af:Aardbewing]]