મલ્કાનગિરિ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૭:
 
==વસ્તી==
૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ<ref>{{GR|India}}</ref> મલ્કાનગિરિ જીલ્લાની વસ્તી ૨૩,૧૧૦ હતી. જેમા પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રિઓની સંખ્યા ૪૮% જોવા મળી. મલ્કાનગિરિમાં સરેરાશ સાક્ષરતા માત્ર ૫૭% જ જોવા મળ્યો જે ભારતના સરેરાશ સાક્ષરતા દર ૫૯.૫% કરતા ઓછો છે. અહિં ૬૫% પુરુષો અને ૪૮% સ્ત્રીઓ સાક્ષર જોવા મળી. મલ્કાનગિરિની કુલ વસ્તીના ૧૫% ભાગ ૬ વર્ષથી નીચેના બાળકો છે.
 
==Politics==