મલ્કાનગિરિ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
 
{{Infobox Indian jurisdiction |
native_name = Malkangiri |
Line ૨૨ ⟶ ૨૧:
footnotes = |
}}
 
 
'''મલ્કાનગિરિ જિલ્લો''' [[ભારત]] દેશના આવેલા [[ઓરિસ્સા]] રાજ્યનો મહત્વનો જિલ્લો છે. મલ્કાનગિરિ જિલ્લાનું મુખ્ય મથક [[મલ્કાનગિરિ]] ({{Lang-or|ମାଲକାନଗିରି}}) છે. મલ્કાનગિરિએ [[બાગ્લાદેશ]]ના શરણાર્થીઓનું આશ્રયસ્થાન છે. ૧૯૬૫ની દંડકારણ્ય યોજના પછી અહિં ખુબ શરણાર્થીઓ એ આશરો લીધો. ઉપરાંત શ્રીલંકાના તમિળ લોકો પણ નેવું ના દશકમાં LTTEવિગ્રહ પછી અહિ આવી આશરો પામ્યા. આજની તારીખે આ વિસ્તાર નકલવાદ થી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે અને તેનો સમાવેશ [[રેડ કોરિડોર]]માં થાય છે.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>